આજે આપણે એક એવા અભિનેત્રી વિશે વાત કરી રહ્યાં છીએ તેમના દરેક જન્મ દિવસ પર તેઓ પરીવાર અને મિત્રો સાથે અલગ અલગ રીતે ઉજવણી કરતા હોઈ છે પણ તેમને એક એવો વિચાર આવ્યો કે હાલ ની પરિસ્થિતિમાં જે લોકો ને ખરેખર કોઈપણ સાથ અને સહકાર ની અપેક્ષા છે તેમની જોડે હું મારો આ યાદગાર જન્મ દિવસ ઉજવી શકું.
આ યાદગાર જન્મ દિવસ ઉજવવા માટે મારા પ્રિય મિત્રો તેમજ મારા માતા પિતા અને પરીવાર નો ખુબ સાથ સહકાર મળ્યો અને મને પ્રેરણા આપી આ જન્મ દિવસ નિમિતે હું ખુબજ
ખુશી ની લાગણી વ્યક્ત કરું મારો જન્મ દિવસ મે મારા શહેર એવા કચ્છ ભુજ માં સવાર થી મહિલા આશ્રમ તેમજ નગરપાલિકા ના જરૂરિયાત વાળા કર્મચારી બહેનો તેમજ માધાપર પર પાસે આવેલા પછાત વિસ્તાર ના રહીશો કપડા તેમજ સુકો નાસ્તો તેમજ જમવાનું અને ખાસ તો જન્મદિવસ હતો મે કેક પણ આપી ખુશી થી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી મે એક સામાન્ય નાગરિક અને કોમન વ્યક્તિ તરીકે એમની સાથે હળીમળીને ખુબ ઉત્સાહથી સમય પસાર કર્યો મે આ બધા જોડે ગુજરાતી ગરબા ગરબા રમી અને ખુબ મોજ મસ્તી જન્મ દિવસ મે ઉજવ્યો આ બધા ને એ ખબર નહતી કે એક ફિલ્મ અભિનેત્રી છું.
આ જન્મ દિવસ મારા માટે ખુબ યાદગાર બની ગયો અને મારા ચાહકો મિત્રો ને પણ એક અપીલ કરું છું કે તમે તમારો જન્મ દિવસ પ્રેરણાદાયી ઉજવણી કરો આજે ખરેખર જે લોકો જરૂર છે તેવા વ્યકિત જોડે મે એક સામાન્ય વ્યક્તિ તરીકે જન્મ દિવસ ઉજવ્યો હું ખુબ ખુશ છું હું મારા આવનાર બધા જન્મ દિવસ જરૂરીયાત વાળા લોકો ને સમર્પિત કરું છું
જી એક્સપ્રેસ ન્યુઝ ચેનલ તરફથી ખુબ ખુબ શુભેચ્છા તમે આવી જ રીતે તમારું અને તમારા પરીવાર નું ગૌરવ વધારતા રહો એવી ખુબ ખુબ શુભેચ્છા
અહેવાલ તેમજ ઇન્ટરવ્યૂ
જીએક્સપ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજસિંહ વાળા સાથે અભિષેક ડી પારેખ