Breaking NewsPolitics

કુંભારિયા કૉંગ્રેસ ના ઉમેદવાર દાંતા થી ચાલતાં અંબાજી આવ્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી નુ પરિણામ આવતાં ભાજપ નો ઘોડો વિન મા છે ત્યારે દાંતા તાલુકાના કુંભારીયા અને જીતપૂર સીટ પર કૉંગ્રેસ ના બંને ઉમદેવાર જીતતા ખૂશી છવાઈ ગઈ હતી અને લોકો પણ કૉંગ્રેસ ના ઉમેદવાર ની જીત થી ખુશ જોવા મળ્યા હતા.
આજે સવારે દાંતા તાલુકા પંચાયત પેટા ચૂંટણી ના કુંભારીયા અને જીતપૂર સીટ પર બંને ઉમેદવાર જીતતા મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેમા કુંભારીયા સીટ ના વિજેતા ઉમેદવાર બાબુ ભાઈ દાંતા થી ચાલતાં અંબાજી આવ્યા હતા અને અંબાજી મંદિર ના દર્શન કર્યાં હતાં

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 366

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *