Breaking NewsEntertainment

ગુજરાત અને સમગ્ર વિશ્વમાં માં એક એવું સુપ્રસિધ્ધ નામ એવા ઉત્તર ગુજરાતના લોક ગાયિકા દિવ્યા ચૌધરી હાલ માં અમેરિકા ના પ્રવાસે છે તેમના ચાહકો દ્વારા તેમના પર ડોલર નો વરસાદ કર્યો

ગુજરાત અને સમગ્ર વિશ્વમાં માં ખુબ લોક પ્રિય પ્રસિધ્ધિ મેળવી એવા ઉત્તર ગુજરાત ના દિવ્યા ચૌધરી એ તેમના અવાજ ની સાથે ખુબ મોટી પ્રસિદ્ધિ મેળવી છે એક નાના એવા ગામમાં થી આવતા અને પરીવાર તેમજ માતા પિતા અને પતિ ના સાથ સહકાર થી તેમને સંગીત કલા જગત માં ખુબ મોટી એવી ઓળખ ઉભી કરી છે ખુબ મોટું નામ હોવાની સાથે પણ એક સાદગી જેવી પોતાની જીવન શૈલી પસાર કરે છે તેમના ઘણા બધા આલ્બમ ગીતો પણ ખુબ મોટા પ્રમાણ હિટ થયા છે હાલ માં તેવો અમેરીકા યુ.એસ ના પ્રવાસે છે ત્યાં આપડા ગુજરાતી દ્વારા દિવ્યા ચૌધરી ને ખુબ માન સન્માન અને પરીવાર ની જેમ આવકાર આપી ગુજરાત ની કમી મહેસુસ નથી થવા દીધી
અને દિવ્યા ચૌધરી એક કહેવત સાકાર કરી

“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાર ગુજરાત” તેમના એક ગીત ઉપર  તેમના ચાહકો ડોલર નો વરસાદ કર્યો તે ગીત છે ગોગો ગોગો મારો મારો ખમાં ઘણી પર ડોલર નો વરસાદ કરી હતી

આ તકે જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજ સિંહ વાળા ને દિવ્યા ચૌધરી સાથે ટેલીફોનીક ઈન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું દિવ્યા ચૌધરી એવું મારા ચાહકો નો મારા પર ખુબ જ પ્રેમ લાગણી છે

અહેવાલ: દિનેશ ચૌધરી રિપોટર પાટણ , અભિષેક ડી પારેખ યુવા રિપોર્ટર જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ
જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 387

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *