Other

ગુજરાત ના ડીજીપી આશિષ ભાટીયા ની ઉપસ્થિત માં રણજીતપુરા પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ યોજાયો


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત ભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાણજીપુરા શાળા(ઉવારસદ) જિલ્લા ગાંધીનગર માં રણજીતપુરા શાળા પ્રવેશોત્સવ માં રાજયના ડી.જી.પી. આશિષકુમાર ભાટીયા એ ઉપસ્થિત રહીને શાળા માં બાળકો ને પ્રવેશોત્સવ યોજાયો જેમાં સ્કૂલ ના આચાર્ય કામીની બેન પટેલ અને સ્ટાફગણ તેમજ ગ્રામજનો વાલીઓ ની ઉપસ્થિત માં ધોરણ ૧ થી ૮ અને કુલ બાળકો ૨૨૫, પ્રવેશોત્સવ માં પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો ઉપસ્થિત હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *