સુરતના ઉધના દરવાજા ખાતે આવેલા રિલાયન્સ મોલમાં ગુજરાત ગોટ ટેલેન્ટ ૨૦૨૨ યોજાયો હતું જેમાં ૨૫૦ જેટલા ગોટ ટેલેન્ટ ખેલાડીઓએ ભાગ લીધા હતા જે માટે ફાઇનલમાં ૫૦ ડાન્સરો સિલેક્ટ થઈ ફાઇનલમાં પહોંચ્યા હતા.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ગુજરાત રાજ્યના સુરત દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે ત્યારે ગુજરાતના સુરતમાં ઉધના દરવાજા ખાતે રિલાયન્સ મોલમાં ગુજરાત ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે દિવસથી ગુજરાત ગોટ ટેલેન્ટ ૨૦૨૨નું આયોજન ૨૫ ડાન્સ ક્લાસીસના ઓનર અશોકભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાંથી એક ઉધના ના નટુભાઈ ટાવર ખાતે ડાન્સ ક્લાસીસ આવ્યું છે. એમી સાતે ગુજરાત ગોટ ટેલેન્ટ માં સહભાગી. શ્રી ગણેશ એન્જિનિયરિંગ ના માલિક પીંકુભાઈ ઉર્ફ અજયભાઈ પાત્રા સહિત અન્ય લોકો પણ જોડ્યા હતા.
ગુજરાત ગોટ ટેલેન્ટ ૨૫૦ જેટલા ડાન્સરોએ ભાગ લીધો હતો જેમાંથી ૫૦ ડાન્સરો ફાઇનલમાં પહોંચ્યા હતા.૫૦ જેટલા ડાન્સર વચ્ચે ટપ કોન્ફીડિશન થયો હતો.જેમાં મુંબઈથી આવેલા જજીસો માટે પણ એક ચૂનોતી હતી કે સુરતમાં યોજનારી ગુજરાત ગોટ ટેલેન્ટમાં અલગ અલગ રાજ્યમાંથી ડાન્સર એ ભાગ લઈ અદભુત પફોર્મર્સ કર્યું હતું.સારું એવું લોકોનો પણ પ્રતિસાદ મળ્યો હતો.જોકે આજુ ફાઇનલ કોમ્પીટીશનમાં વિનરને ટ્રોફી ,મેડલ,અને પ્રમાણ પત્ર આપી સમનીત કરવામાં આવ્યો હતો…