Entertainment

હા…અમે ગુજરાત.. પોલીસ

ખરેખર તો ઘણી વખત પોલીસ ઉપર આપડે માછલાં ધોતા હોય છે પરંતુ એક બાજુ જોઈએ તો પોલીસ ઉપર ખુબજ મોટી જવાબદારી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી પોલીસે જે કામગીરી કરીને પોતાના પરિવારથી દુર રહીને પરિવાર ની ચિંતા કર્યા વગરજ લોકોની ચિંતા કરી લોકોને ઘરે રહેવાની અપીલ કરવામાં આવી

લોકોને સમજાવ્યા પરંતુ જ્યારે લોકોજ નથી સમજ્યા ત્યારે આ મહામારી વધી રહી છે તેમ છતાં આજે પણ ગુજરાત પોલીસ અલબંધ કાર્ય કરી રહી છે ત્યારે ઘણા બધા લોકોએ પોલીસ ની કામગીરી બિરદાવી ને સન્માન પત્રકો પણ આપ્યા છે પરંતુ આ એજ આનોખી રીતે ગુજરાત પોલસ ને બિરદાવતું સોંગ જે સત્યા અજમેરી દ્વારા બનવવામાં આવ્યું છે

જે હાલના સમય માં પોલીસ ની સાચી કામગીરી ને ડંકારી ને બનાવ્યું છે અને આ ગીત થી ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ માં એક નવો જોશ અને ઉમંગ આવસે એ ચોક્કસ છે આ ગીત ના પ્રોડ્યૂસર સત્યા અજમેરી અને લેખક મનોજ પ્રજાપતિ છે અને મ્યુઝિક ધવલ કાપડિયા એ આપીયું છે

તેમજ તમામ લોકોએ ખુબજ મહેનત કરીને બનાવ્યું છે ત્યારે ગુજરાત ના ખ્યાતનામ કલાકાર વિનય નાયક અને સ્વાતિ કાપડિયા ના અવાઝમાં આ ગીતને રજુ કરાયું છે ડાયરેકર વિષ્ણુ ઠાકોર અડાલજ અને કેમેરામેન માં ધ્રુવ ભાટિયા અને નયન ઠાકોર તેમજ અરવિંદ મોટપ સાથે મળી ને આ સોંગ બનાવીને ખરેખર ગુજરાત પોલીસ ને સલામ કરી છે

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 57

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *