નાનપણથી સેવાવૃત્તિ ને વરેલી વડોદરામાં જન્મ પામેલ નિશીતા રાજપૂત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે અને છેલ્લા 9 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતગરત ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ અભ્યાસ કરી શકે તે માટે દાતાઓ પાસેથી 1 હજાર રૂ મેળવી તેને જે તે સ્કૂલમાં તેઓ ભણી શકે તેમાટે જમા કરાવે છે આજના યુગમાં હજાર લઈ કેટલાય લોકો સાથે ઠગાઈ નહીં પરંતુ તેમના આ પૈસા બાળકો સુધી પહોંચે છે તે માટે તે દાતાશ્રી ને જે તે બાળા હોય તમને તેનો ફોટો, પરિણામની ઝેરોક્ષ, માતા પિતાની વિગત ઉપરાંત જે તે સ્કૂલમાં ફિ ભરી હોય તેની પહોંચ મોકલાવે છે. આજ થી 9 વર્ષ પહેલાં નિશિતા રાજપૂત દ્વારા 151 બાળાઓને સહાય આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને ભણવામાં તકલીફ ન પડે તે માટે તેને 1 કરોડ સુધીના ફી નું લક્ષ્યાંક રાખ્યું છે જેથી આ અભિયાન અંતરગ્રત તમામ સહાય તેમને પહોંચાડી શકે. એક રાજપૂત કુળની દીકરી તમામ કાર્યને હસ્તે અંજામ આપી રહી છે જે રાજપૂત સમાજ માટે ગૌરવ કહી શકાય
બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને ગરીબ પરિવારની દીકરીઓ માટે સાર્થક કરવા 1 કરોડ સુધી ફી નો લક્ષ્યાંક રાખતી નિશિતા રાજપૂત…
Related Posts
સાસણ ગીર સિવાય હવે ‘એશિયાઈ સિંહો’નું બીજું નવું રહેઠાણ એટલે – ‘બરડા વન્યજીવ અભયારણ્ય’
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જઈ…
પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું
ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…
રેલવે પ્રોટેક્શન ફોર્સે ‘પોલીસ મેમોરિયલ વીક’ દરમિયાન 14 પોલીસ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પી
અમદાવાદ, સંજીવ રાજપૂત: રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) "પોલીસ મેમોરિયલ…
ડિવાઈન ચાઈલ્ડ ગ્રૂપ ઓફ સ્કૂલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત : સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા…
જામનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સરસ મેળાનો બહોળી સંખ્યામાં લાભ લઈ પીએમ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતા નગરજનો
એબીએનએસ, જામનગર: જામનગરના જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3 ખાતે ગુજરાત…
જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…
જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…
લીંબડી ખૂશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને ને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે દિવાળી કે અન્ય તહેવારો આવે એટલે સામાજિક ધાર્મિક…
ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવતા ધારાસભ્ય કસવાલા
લીલીયાના સલડી ગામે ૯૦૦ વિઘાના તળાવના નવીનીકરણ માટે 2.42 કરોડની સૈધાંતિક મંજૂરી…
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…