Entertainment

મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્ર કચ્છ ના લોકો માટે હવે નેચરલ જ્યુસ માત્ર ૧૦ રૂપિયા માં ALA FRESH ૧૨ ફ્લેવર્સ માં આજ રોજ સૌરાષ્ટ્ર કચ્છ નું મોરબી સી.બી. એન્ટરપ્રાઈઝ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું

 

મોરબી સી.બી. એન્ટરપ્રાઈઝના ભદ્રેશભાઈ પટેલ અને ચંદ્રેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે શનાળા નજીક આવેલ પેઢીના ગોડાઉનમાં લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી જેમાં ALA ફ્રેશ જ્યુસને લોન્ચ કરવામાં આવ્યું હતું જે કંપનીની વર્ષ ૨૦૧૩ માં મહાવીર બેવરેજના એમડી આશીક જૈન દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે શરૂઆત કરવામાં આવી હતી જે ભારતની એકમાત્ર કંપની છે જે ૧૦ રૂપિયાની કિમતની બોટલમાં ૧૨ ફ્લેવર્સ આપે છે જેમાં આપડે વાત કરીએ તો (લીચી, સાકાર ટેટી, મેંગો, સંતરા, સફરજન, જામફળ, દ્રાક્ષ, દાળમ, સ્ટ્રોબેરી, પાઈનેપલ, જરદાળુ,લીંબુ,) જેવી બાર ફ્લેવર્સ માં ઉપલબ્ધ છે

જ્યુસની લાઈફ ૯ મહિનાની છે જ્યુસમાં કોઈપણ જાતના કેમિકલ કે સેકરીન આવતા નથી જ્યુસમાં ફ્રુટનો પલ્પ અને પ્યોર સુગરનો ઉપયોગ કરવામાં આવે છે આ જ્યુસ ની બોટલ HDPE ના મટીરીયલમાંથી બનાવામાં આવે છે એટલે જે પ્લાસ્ટિક કરતા વધુ સારું અને પુરે પૂરું રિસાયકલ કરી શકાય છે બોટલ સંપૂર્ણ રીસાયકલ થઇ સકે તેવા મટીરીયલ્સમાંથી બનાવવામાં આવી છે જેથી પ્લાસ્ટિક ફ્રી ઝુંબેશને પણ વેગ મળશે

અગાઉ જ્યુસ બોટલ થાઈલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું પરંતુ પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત હવે ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે

આલા ફ્રુટ જ્યુસ ના ફાયદા જોઈ એ તો તે એકદમ નેચરલ ટેસ્ટ સાથે અને તેને પીધા પછી ગળા માં બળતરા કે ગળું પકડવું આવું કશું પણ નથી થતું

બધી ફ્લેવર્સ માં નેચરલ પર્લ્પ માંથી બનાવેલ નેચરલ ફ્રૂટ જેવો જ ટેસ્ટ મળે છે

બીમાર વ્યક્તિ પણ આ જ્યુસ પી શકે છે

બાળકો પણ આ જ્યુસ પીવાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી

અહેવાલ
અભિષેક ડી પારેખ
મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *