Breaking NewsLocal Issues

ખેડબ્રહ્મા શ્રીજી બંગ્લોઝ ના રહીશો સાથે બિલ્ડરે કરી છેતરપીંડી…..

ખેડબ્રહ્મા શહેરમા ગણી જગ્યા એ ડેવલોપમેન્ટ નુ કામ પુર ઝડપ મા ચાલે છે જેમા નવા મકાનો ની સ્કીમ ચાલુ છે એમા ખેડબ્રહ્મા શહેર ના વાસણા રોડ પર શ્રીજી બંગ્લોઝ નામ ની સોસાયટી નુ શુભારંભ 2016 મા કરવામા આવ્યુ હતુ અને વિસનગર ના ગણેશ ડેવલોપર્સ અને બાલાજી ડેડેવલોપર્સ કનુ ભાઈ પ્રજાપતી એ આ બીલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ કરેલ હતુ ખુબજ મંદ ગતીએ થતુ કામ 2020 મા પણ પુર્ણ રુપે પુરુ કરેલ નથી જોકે ચાલુ વર્ક મા પણ 20થી 25 જેટલા મકાનો તો ખુલી ગયા છે પણ સુવિધાના ના નામે શુન્ય છે પાણી ,બ્લોક,બગીચો,ગેટ,તથા ગટર ની કોઈ વ્યવસ્થા ના હોવાથી રહીશો છેલ્લા એક વર્ષથી આજીજી કરી રહ્યા છે પણ બિલ્ડરો ના પેટ નુ પાણી પણ હલતું નથી .
જો હવે આવનાર દિવસો મા આનો નિકાલ નહી આવે તો રહીશો ધ્વારા કાયદેસર નો કાર્યવાહી કરવા તૈયાર થયા છે…..
બનેલા ધરો મા પણ હજુ ખામીયો જોવા મલે છે અને મકાન વેચાણ લીધેલા માણસો ને દસ્તાવેજ પણ કરી આપતા નથી તો હવે આ બીલ્ડરો ને કોણ સમજાવશે તેતો પોતાની મનમાની કરી રહ્યા છે……

રિપોર્ટ બાય નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 354

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *