આ ગીત મા ક્ષત્રિય ધર્મ અને દેશભક્તિ તથા માન, મોભો, મર્યાદા તથા દાન અને દાતારી ને લગતુ છે*
રાખી છે સદા બહેન દીકરીની લાજ
દીધા બલિદાનો ધરતી માતા ને કાજ
ઉજળા કર્યા ભારત ભોમ ના ઇતિહાસ
ન્યાય ને શૌર્ય સાથે કર્યા જેણે રાજ
મહાન કવિઓના કંઠે ગવાણી જેની ગાથા
ધન છે ભારત ની ધરતી, ધન છે એની જનેતા….
જય ભવાની
જે ગવાયું છે સમાજ ના ટહુકતા મોરલા મહેન્દ્રસિંહ રાજપુત ના કંઠે અને આપણા સમાજ નું ગૌરવ એવા છે કે Y B Rajput* એ Diraction કર્યુ છે