ખૂબ જ નાની ઉંમરમાં સંગીત ની દુનિયામાં સફળતા નાં સોપાનો સર કરનાર આસ્થા રબારી એ આજે સમગ્ર પંથક મા આજે અઢળક લોક ચાહના મેળવી છે સંતવાણી તથા સંગીત ના સ્ટેજ પ્રોગ્રામ જન હિતાર્થે થતા ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આસ્થા બેન રબારી ના મધુર,કર્ણ પ્રિય અવાજ થકી ઝળહળ થયા છે લોકડાઉન દરમ્યાન ઘરે રહીને પણ તેમણે સોશિયલ મીડિયા ના માધ્યમથી ગુજરાત ના અનેક નામી અનામી કલાકારો સાથે લાઈવ મા પોતાના મીઠા અવાજ નો જાદુ પાથર્યો છે અને સમાજની સભ્યતા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ગીતો ગાઈને એમના બહોળા ચાહક વર્ગો ને હંમેશા સંગીતમાં તરબોળ રાખ્યો છે…. માત્ર એટલુ જ નહીં પોતાની યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરીને આસ્થા બેન રબારી એ એમના સંગીત પ્રેમીઓને હંમેશા કંઈક ખાસ આપવાના પ્રયત્ન કર્યા જેસાચે જ નાની ઉંમરમાં સંગીત જગતમાં ઘણુ નામ કમાનાર આસ્થા રબારી એ સફળતાની અલગ જ વ્યાખ્યા કરી ઘણા લોકો માટે આદર્શ સાબિત થયા છે
- Home
- Entertainment
- સરહદી વિસ્તાર એવા કાંઠા ના છેક છેવાડા ના એક નાનકડા ગામ કિલાણા ના વતની અને બનાસ ધરાની કોયલ તરીકે સંગીત ચાહકોમાં અપાર નામના મેળવનાર એટલે આસ્થા બેન રબારી
સરહદી વિસ્તાર એવા કાંઠા ના છેક છેવાડા ના એક નાનકડા ગામ કિલાણા ના વતની અને બનાસ ધરાની કોયલ તરીકે સંગીત ચાહકોમાં અપાર નામના મેળવનાર એટલે આસ્થા બેન રબારી
Related Posts
આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!
રિપોર્ટ : અનુજ ઠાકર. આજે જ ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન
રિપોર્ટ: અનુજ ઠાકર દ્રષ્ટિવાન આર્કિટેક્ટ, સુંદર અવાજની માલિક અને ફિલ્મ અભિનેત્રી…
વડોદરામાં ટેલેન્ટનો ઝળહળતો મહોત્સવ : ‘ગુજરાત ટેલેન્ટ એવોર્ડ 2025’નું ભવ્ય આયોજન
સેલિબ્રિટી મહેમાનોની સાથે સ્થાનિય હુનરને મળ્યું મંચ, વડોદરાના યુવાઓમાં ઉત્સાહની…
થિયેટરમાં 200 રૂપિયાની ટિકિટ – જનહિતમાં લેવાયો નિર્ણય!”
રિપોર્ટ: અનુજ ઠાકર. હાલમાં કર્ણાટક સરકારે એક અભિનંદનીય પગલું ભરીને રાજ્યભરમાં…
Happy Birthday Kashish Rathore
રિપોર્ટ: અનુજ ઠાકર. ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોમાં અભિનેત્રી રીના સેમના વરદ હસ્તે…
અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ.
ગઈકાલે જાણીતી અભિનેત્રી અદાહ શર્મા અમદાવાદની મુલાકાતે આવી હતી. તેઓ અહીં એક…
અભિનેત્રી કોમલ ઠક્કરનું કમબેક અને પરિવારના સંબંધો પર આધારિત ફિલ્મ – ‘સંઘવી એન્ડ સન્સ’ આજે રિલીઝ થશે
રિપોર્ટ અનુજ ઠાકર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સતત નવી દિશામાં આગળ વધી રહ્યો છે. એક પછી…