જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓની સીધી સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે.પટેલ સાશ્રી નાઓના માર્ગદર્શન તથા AHTU ભરૂચ પોલીસ ઇન્સપેક્ટર એન. એસ. વસાવા નાઓની સુચના મુજબ AHTU ભરૂચના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓ શોધવા સુચના આપતા
AHTU પોલીસ ટીમના ASI કનકસિંહ એસ.ગઢવી નાઓના અંગત બાતમીદારથી બાતમી મેળવી પાલેજ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A- ૧૧૧૯૯૦૦૩૯૨૧૦૧૪૦/૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એક્ટ કલમ ૧૨ મુજબનાં ગુનાના કામનો આરોપી રહીશ S/O મોઝખાન ફકીર ઉવ. ૩૧ વર્ષ રહે- મલાંગખાનાનાં તબેલામાં, રાજાનગર, પાલેઝ તા.જી.ભરૂચ મૂળરહે- નાગલ મુબારકપૂર તહસીલ ફીરોજપુરી જીલકા થાનાં નગીના જી.નુહ મેવાત (હરિયાણા) નાનો છેલ્લા ચૌદ માસથી ભોગ બનનાર બાલિકા સાથે નાસતો ફરતો હોય
,જેને ખાસ બાતમી આધારે કશ્મીરી ગેટ બસસ્ટેન્ડ દિલ્લી ખાતેથી તથા ભોગબનનાર બાલીકાને પાનીપત હરીયાણા ખાતેથી શોધી લાવેલ હોય જેની આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટરશ્રી પાલેજ પો.સ્ટે. નાઓને સોપવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(
૧) પો.ઈન્સ.શ્રી એન.એસ.વસાવા
(૨) Aડા કનકસિંહ શાંતિલાલ બાન. ૧૨૩૬
(૩) અ.હે.કો.દિનેશભાઇ મગનજી બ.નં. ૧૨૬૦
(૪) પો.કો. નરેશભાઈ ગબાલભાઇ બ.ન ૩૭૯
(૫) વુ.પો.કો. હસીનાબાનુ ઇમામભાઈ બ.નં.૨૦૭૧
(૬) એલ.આર.પો.કો પારૂલ ભરતભાઈ બ.નં ૦૨૧૨૩
રિપોર્ટ ભાવેશ મુલાણી, ભરૂચ.