સ્પેશિયલ આર્ટિસ્ટ રિપોર્ટ
અહેવાલ: અભિષેક ડી પારેખ (યુવા રિપોર્ટર (જી એક્સ્પ્રેસ ન્યુઝ)દ્રારા ઈન્ટરવ્યુ
મનાલી ચારોલિયા નું એવુ માનવું છે ગામડા માં લોકો વસવાટ કરતા લોકો ને અર્બન ફિલ્મ માં વધુ રસ હોય છે એવું માનવું સાથે મે અર્બન ફિલ્મ જગત અને મોડલિંગ માં સારી એવી સફળતા મેળવી છે
ગુજરાતી ફિલ્મ જગત ઇન્ડસ્ટ્રી માં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ખુબ ઓછા સમય માં પોતાનું આગવું સ્થાન અર્બન ફિલ્મ જગત માં શરૂવાત થી “મને લાગી રે લગન તારા પ્રેમની” તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી કરેલ છે
મનાલી ચારોલિયા એ જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે મને ગુજરાતી અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ૩ વર્ષ પહેલાં શરૂવાત કરેલ છે અને હું છેલ્લા દોઢ વર્ષથી વર્ષ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરું છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આગળ વધવું મારો શોખ છે સાથે વધુ માં જણાવતા કહ્યું મારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આગળ વધવું છે મારું પ્રથમ ફિલ્મ માં ડાયરેકટર તરીકે રાકેશ બારોટ દ્વારા પ્રસ્તુત થયેલ “મને લાગી રે લગન તારા પ્રેમની” તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી કરેલ છે પહેલી વખત આ ફિલ્મ માં અભિનય કરવા માટે મને એક ડર હતો હું આ કાર્ય કરી શકીશ કે નહિ આ ફિલ્મ ના ડાયરેકટર ના પ્રોત્સાનથી મને હિંમત અને પ્રેરણા મળી ફિલ્મ માં સારી રીતે ભૂમિકા ભજવી હતી
મનાલી ચારોલિયા અત્યાર સુધી માં મે ૧૫ થી વધુ ગુજરાતી ફિલ્મ કરેલ છે જેમાં મને લાગી રે લગન તારા પ્રેમની, અપેક્ષા, અબોધ, ગુડવિલા,અને રુદન, પ્રેમ ની જંગ , પુરુષ ગુજરાતી ફિલ્મ ની સાથો સાથ ૨૦ થી વધુ શોર્ટ ફિલ્મ અને ૩૦ થી વધુ આલ્બમ ગીત પણ કરેલા છે મને ગુજરાતી ફિલ્મ હોઇ કે ગુજરાતી શોર્ટ ફિલ્મ કે ગુજરાતી આલ્બમ ગીત મને દરેક માં અભિનય કરવાની મજા આવે છે
મનાલી ચારોલિયા એ મોડલીંગ માં સારી એવી કામગીરી કરેલ છે સાથે દર મહિને સારી એવી બ્રાન્ડ કંપની ના કેટલોગ શૂટ કરે છે
મનાલી ચારોલિયા નાના મોટા કાર્યક્રમો માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પણ હાજરી આપે છે
મનાલી ચારોલિયા ને નજીક ના દિવસો માં આવી રહેલ ગણેશચતુર્થી માં અને નવરાત્રી આયોજન માં સેલિબ્રિટી ગેસ્ટ માટે બુકિંગ ઘણા બધા આવી રહ્યા છે