ગીરસોમનાથ જિલ્લા ના લોકો માટે અડધી રાતનો હોંકારો મનાય છે આ નેતા
પ્રભાસતીર્થની પવિત્ર ભુમી એવા ગીરસોમનાથ જિલ્લાના રાજકીય એપી સેન્ટર ગણાતા આદ્રી ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાં તારીખ 12/12/1960ના રોજ જન્મેલા રાજશીભાઈ જોટવા એ 1980થી આદ્રી ગામના સરપંચ તરીકે સુકાન થી રાજકીય કારકિર્દીની શરૂવાત કરી વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ,જિલ્લા પંચાયત સદસ્ય,સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય અને બીજ નિગમના ચેરમેન સુધીની રાજકીય સફર ખેડનાર
આ લોક નેતા ગૌસેવા માટે લોકડાયરા, સમૂહ લગ્ન પ્રથા દાખલ કરી સમાજ સુધારા માટે પહેલ કરનાર સમાજ સેવા પરમો ધર્મ સૂત્ર પર કામ કરનાર આ લોકનેતા સમગ્ર જિલ્લામાં ઓર્ગેનિક લોક ચાહના ધરાવે છે ત્યારે 12mi ડિસેમ્બર ના રોજ પોતાની જિંદગીના સફરના 63વર્ષ પૂર્ણ કરી 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે
ત્યારે ઇષ્ટદેવ દ્વારકાધીશ અને માં મહાકાળી તેમને નિરોગી દીર્ધાયુ બક્ષી રાજકીય ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરાવે અને છેવાડાના નાના માણસ સુધી ઉમદા સેવાનો લાભ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના સાથે સમગ્ર રાજ્યના બહોળા સમુદાય માંથી તેમના મોં.9825263073 પર જન્મદિવસની શુભકામના વરસી રહી છે
રીપોર્ટ નિલેષ ઢીલા