Breaking NewsEntertainment

આજ રોજ સૌરાષ્ટ્ર ગુજરાત ના સુપ્રસિદ્ધ લોક ગાયક રઘુવીર કુંચાલા નો આજે જન્મ દિવસ છે

રઘુવીર કુંચાલા એ ગુજરાત સંગીત કલા જગત માં ૧૫૦૦ થી વધુ ગુજરાતી આલ્બમ માં પોતાનો સુર મધુર અવાજ આપી આલ્બમ માં ચાર ચાંદ લગાવી દીધા છે અને ૧૫૦ થી વધુ ગુજરાતી ફિલ્મો માં પ્લે બેક કરી પોતાનો સુર મધુર અવાજ આપી ગુજરાતી ફિલ્મો ને ચાર ચાંદ લગાવી દીધી છે અને ૧૦ થી વધુ ગુજરાતી ફિલ્મો માં મ્યુઝિક આપી ગુજરાતી ફિલ્મો ને હિટ કરી છે અને ૫ થી વધુ ગુજરાતી ફિલ્મો માં પોતાના લખેલા ગીતો ને ફિલ્મો માં આપી ગુજરાતી ફિલ્મો ને હિટ કરી રહ્યા છે અને ૨૦૧૪ માં ગૌરવ પુષ્કર માં સન્માન કરવામાં આવ્યું છે અને દુરદર્શન આકાશવાણી માં એ ગ્રેડ આર્ટિસ્ટ નું બિરુદ મળ્યું છે આજ રીત ગુજરાત સંગીત કલા જગત અને ગુજરાતી ફિલ્મ જગત માં રઘુવીર કુંચાલા જેવા કલાકારો પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે આજ રીત પોતાના અવાજ અને મ્યુઝિક અને ગીતો લખી ખુબ ખુબ પ્રગતિ કરી આગળ વધતા રહે એવી તેમના ચાહકો અને મિત્રો દ્વારા પરીવાર તરફથી શુભેચ્છા નો ધોધ વર્ષી રહો છે.

વધે તમારી નામના એવી વિશ્વા કુંચાલા તરફથી ખુબ ખુબ શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 375

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *