Breaking NewsEntertainment

કચ્છની કોમલ ઠક્કર એ મુંબઈ માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કરી કમાલ

કચ્છી અભિનેત્રી કોમલ ઠક્કરને ગ્લોબલ એકિસલેન્સી એવોર્ડ થી સન્માન કરાયું

સૌરાષ્ટ્ર કચ્છ માં અને અને સમગ્ર કચ્છ માં તેના નામ થી અલગ વ્યક્તિત્વ ધરાવે છે તેમ સૌરાષ્ટ્ર કચ્છ ની સુપ્રસિદ્ધ વાનગી ઓ અને કચ્છી વેશભૂષા અને કચ્છી લોકો નો પ્રેમ અને લાગણી અપાર છે તેમજ સમગ્ર કચ્છ ના નાના નાના ગામ નો માણસ પણ સમગ્ર વિશ્વ ના ખૂણે ખૂણે પોતાની કારકિર્દી અને કળા થી પોતાના રહેલી ટેલેન્ટ થી પોતાના માં રહેલી રૂચિ થી પોતાના કાર્ય માં ખુબ ખુબ પ્રગતિ કરે છે અને પોતાના જીવન માં પોતાના દરેક એક એક વિચારો થી પોતાના માં રહેલી નાની વાત અને જીવન માં સંઘર્ષ કરી સફળતા ના શિખરો પાર કરે છે તેવા તો સૌરાષ્ટ્ર કચ્છ ના અસંખ્ય ઉદાહરણો છે તેના પર જરા નજર કરીએ તો તેમની અથાર્થ મહેનત લગન અને ધગશ પરિશ્રમ થી પોતાના જીવન માં દરેક કાર્ય માં શ્રેષ્ઠ પરિણામ મેળવી સળતાપૂર્વક આગળ વધે છે એક વાત એવી કચ્છ ના લોકો કોઈ પણ કાર્ય નિષ્ઠાપૂર્વક કરી સળતાપૂર્વક આગળ આવે છે અને મુળ સૌરાષ્ટ્ર કચ્છ ની હાલ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતના માં રહેલા ટેલેન્ટ થી મુંબઈ ખાતે ગ્લોબલ એકિસ્લેન્સી માં એવોર્ડ થી સન્માન કરાયું છે સૌરાષ્ટ્ર કચ્છ ની લાડકી દિકરી કોમલ ઠક્કર અભિનેત્રી ને મોસ્ટ સ્ટાલિસ્ટ ફિલ્મ માં અભિનેત્રી ના એવોર્ડ થી સન્માન કરાયું છે

આમ કોમલ ઠક્કર એક સરળ સ્વભાવ અને લોકપ્રિય અને એક સેવાભાવી વ્યક્તિત્વ ની ઓળખ અને એક શ્રેષ્ઠ કલાકારો માં પણ તેમણે ગાયનો માટે કરવાનો હોઈ અને દિકરી ઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રી સેમિનારમાં હાજરી આપે છે તેમના સરળ સ્વભાવ અને લોકપ્રિય વ્યક્તિ તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં લોકો ના દિલ જીતી લીધા છે તેવા કોમલ ઠક્કર ને ૨૦૨૧ ના નવા વર્ષ ની શરૂવાત માં એવોર્ડ મેડલ અને સર્ટિફિકેટ થી સન્માન કરવામાં આવ્યું છે

આ એવોર્ડ માં ડિપ્લોમેટ્રિક મિશન ફોર ગ્લોબલ પીસ ના હેતુ ને ધ્યાન માં લઇ ને આ પ્રોગ્રામ માં એવોર્ડ ફિલ્મ મિડીયા, બિઝનેસ, એકેડમી, ફેશન, એમ મળીને કુલ પાંચ પ્રકાર ના ઉત્કૃષ્ઠ પ્રતિભા બદલ એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે

આ તકે તેમને તેમની કારકિર્દી ની ચર્ચા અને તેમના અથાર્થ મહેનત થી આ પ્રસિધ્ધી મેળવી તે બદલ સૌરાષ્ટ્ર કચ્છ અને કચ્છ માં થી અને દેશ વિદેશ અને વિશ્વ માંથી શુભેચ્છા નો ધોધ વર્ષી રહિયો છે કોમલ ઠક્કર કચ્છ નું ગૌરવ વધારી દીધું છે એક સપનું અને ઉદાહરણ પૂરું પડિયું કચ્છ ના લોકો માટે કોઈ પણ કાર્ય અઘરું નથી પોતાની તનતોડ મહેનત પ્રયાશો નું બિરુદ મળ્યું છે

આ તકે જી એકસપ્રેસ ન્યુઝ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવી કોમલ ઠક્કર ને પોતાના જીવન ખુબ ખુબ આગળ વધે એવી અમારી શુભેચ્છા

અહેવાલ હેમરાજસિંહ વાળા
જી એકસપ્રેસચેરમેંન ની કલમે થી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 375

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *