તેમને અંબાજી વિસ્તારના.. એક ગરીબ ગામ મચકોડા.. ની પોતાના પરિવાર સાથે એક મુલાકાત લીધી તેમને મચકોડામાં આવેલી સ્કૂલનાં બાળકોની મુલાકાત લીધી.. તેમજ સ્કૂલના બાળકોને 300 ઉપરાંત સ્કૂલ બેક .. એક હજાર જેટલી ચોકલેટ ઓ વિતરણ કરી. 500 પેન.. 500 પેન્સિલ.. તેમજ . પાણી પીવાની 500 બોટલો.. નાના બાળકોને. ગરમી ના લીધે કુલ ડ્રિન્ક પણ પણ પીવડાવ્યું…
તદુપરાંત ગામમાં… 300.. મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી… પુરુષ ઉપરાંત.. મહિલાઓને 500 ચપલ પણ વિતરણ કરવામાં આવ્યા…..
તેવો અવારનવાર અંબાજી નાં દર્શન આવતા હોય છે. અને જ્યાં પણ સેવા કરવાનું મોકો મળતો હોય છે ત્યાં રાજેશ ભાઈ અરોડા તેમજ તેમની પત્ની પુનિત અરોડા..તેમનો પુત્ર રૂદ્રાક્ષ અરોડા પરિવાર . સાથે લોકો તેમજ બાળકો સાથે તેમની ખુશી વ્યક્ત કરતા હોય છે .સાથે સેવા આપતા હોય છે..