Latest

શિક્ષણ વિકાસની દિશામાં નિર્ણાયક સમીક્ષા!

ગુજરાત રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત થાય તે માટે માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં
🔹 વર્ગખંડોની હાલની સ્થિતિ અને આવશ્યકતાઓ
🔹 મંજૂર થયેલ સ્માર્ટ કલાસ તથા તેમની અમલવારી
🔹 મંજુર થયેલ કોમ્પ્યુટર લેબ્સ અને તે અંગેની કામગીરી

આ તમામ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનો કર્યા.

દરેક વિદ્યાર્થીને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ મળે તેમજ ઘર આંગણે શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *