ગઇકાલે અમદાવાદ શહેરમાં પ્રસિદ્ધ બૉલિવૂડ અભિનેતા વરુણ ધવન પધાર્યા હતા. તેઓ ખાસ એક ઇવેન્ટના અંતર્ગત શહેરમાં આવ્યા હતા અને તેમના આગમનથી ચાહકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ મુલાકાત દરમિયાન અનુજ ઠાકર સાથે મળ્યા હતા. બંનેએ ઘનિષ્ઠ વાતચીત કરી, અને કેટલાક વિષયો પર ચર્ચા પણ કરી.