જે પૂર્વ વિસ્તારની અંદર જુના અને જાણીતા ગરબા છે સાથે જ નોન કોમર્શિયલ ગરબા છે જે લોકોના આનંદ પ્રમોદ તેમજ માતાજીની સાધના માટે કરવામાં આવે છે
ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે સંચાલક મંડળ દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં રહી રોજના 100 જેટલા ખેલૈયાઓને ઇનામ સ્વરૂપ પારિતોષિક આપવા માં આવે છે તેમજ આ વર્ષ પણ આપવામાં આવશે
આદ્યશક્તિ ગરબા ની અંદર રોજના 35,000 કરતા વધારે ખેલૈયાઓ ભાતીગળ વેશભૂષા સાથે ગરબા ના તાલે તાલ મિલાવે છે અને તમામ ખેલૈયાઓ ના મન માં તથા ચહેરા ઉપર માતાજીની શ્રેષ્ઠ સાધના કર્યા નો અહેસાસ અનુભવે છે છેલ્લા દસ વર્ષથી સસિન ત્રિવેદી આ ગરબા ના ખેલૈયા ઓ ને ગરબા ના તાલે રમાડે છે
સસિન ત્રિવેદીનો મધુર કંઠ વડોદરા ના ખ્યાતનામ ગાયક કલાકારો માં પૈકી નો એક છે એમના મુખે ગવાયેલ ગરબા સાંભળવાનો આનંદ મેળવવા તથા તાલે જુમવાનો સુનેરો આંનદ છે
હાલ આજવા ચોકડી કમલાનગર પંડિત દિન દયાલ હોલની પાસે આશરે પાંચ લાખ કરતાં વધારે સમથળ મેદાન માં આયોજક દ્વારા ગરબા નું આયોજન કરેલ છે
આ વ્યવસ્થા થી ખેલૈયા ઓ તેમજ દર્શકો ગરબા નો આનંદ મેળવ શે સાથે સાધના પણ મેળવશે આયોજક મુકેશ ભરવાડ સહ આયોજક પ્રવીણ મકવાણા
રિપોર્ટર અંકિતા પારગી વડોદરા