surat

માત્ર 21 વર્ષની વયે પોતાની કલાત્મક પ્રતિભાથી ચિત્રકલાના ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનાર ઉભરતું નામ એટલે ‘ગોરસિયા યશ’.

ગીર સોમનાથના નવા ઉગલા ગામના તેજસ્વી યુવાન અને સ્કેચ આર્ટિસ્ટ યશ ગોરસિયા પોતાની કલાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. અત્યાર સુધી અનેક જાણીતા કલાકારો અને દિગ્ગજ રાજકીય આગેવાનોના આબેહૂબ સ્કેચ બનાવી તેમણે કલા ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. યશની આ અદભૂત સર્જનાત્મકતાને ખૂબ ખૂબ અભિનંદન!

રિપોર્ટર પાયલ ગોરસિયા સુરત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો…

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *