ગુજરાત સૌરાષ્ટ્ર ના જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા માં જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થી ઓ એ પોતાના પરિવાર અને ગુજરાત સૌરાષ્ટ નું નામ રોશન કર્યું આ TAFTYGAS 4th National youth Games & Sport’s 2021- 2022 આ સ્પોર્ટ્સ ચેમ્પિયન શિપ માં ખુબ સારું પ્રદર્શન કરનાર અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા (તેઓ જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા સપુત્ર છે) ,પાંડે મહેન્દ્ર, અનટાળા કેવિન અને જય ક્યાડા તેમજ ચોહાણ દર્શન નું ખુબ જ સુંદર પ્રદર્શન રહિયું હતું
આ જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થી ઓ ચોહાણ દર્શન,પાંડે મહેન્દ્ર, અનટાળા કેવિન,જય ક્યાડા, થોરલા અનુગ્રહ, સેનવાને શિવ,મિશ્રા પવન અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા પટેલ લવ ગજેરા અમન અને કોચ તરીકે હાર્દિક સેહાને,દિલીપ બાહેરિયા,ઝાલા જયદીપસિંહ, ઝાલા જયપાલસિંહ અને ડાભી વિપુલ ભાઈ, કોચ તરીકે ની ભુમિકા નિભાવી હતી
આ જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થી ઓ પોતના પરીવાર તેમજ સમાજ નું ગૌરવ વધાર્યું છે
અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા ખેલ જગત માં ઘણી બધી વખત સારી એવી પ્રગતિ અને પ્રસિદ્ધિ મેળવી છે તેમના માતા પિતા અને વડીલો ના આશીર્વાદ થી તેમજ સમગ્ર પ્રેસ મીડિયા જગત માં ખુશી ની લાગણી અનુભવે છે તેમના માતા પિતા ના માર્ગદર્શન હેઠળ ખુબ તનતોડ મહેનત કરી ભણતર ની સાથે ખુબ ખેલ કૂદ માં એક આગવી ઓળખ ઉભી કરી છે
આ જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થી ઓ ને જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ તરફથી ખુબ ખુબ શુભેચ્છા