Ahmedabad

મહાકાળી રૂપે કુરિવાજો અને નારિયેળ રૂપે પશુ બલી અટકાવવાનો સંદેશ આપતી અમદાવાદની બાળાઓ

અમદાવાદ, સંજીવ રાજપૂત: આસ્થા ઓપલ ફ્લેટ નવાવાડજ અમદાવાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજન દરમિયાન સોસાયટીની દિકરી હની રાવલ અને તેની નાની બહેન સાન્વી રાવલે ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,

જેમાં હની રાવલ દ્વારા માતા મહાકાલીની વેશભુષા ધારણ કરી, સમાજમાં કુરીવાજો દુર કરી, દિકરા દિકરીને એક સમાન ગણી, પુત્રની લાલસાએ કરવામાં આવતી સ્ત્રી ભ્રુણહત્યા અટકાવવા અને નારીને નારાયણી ગણી તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી,

તો બીજી તરફ સાન્વી રાવલે શ્રીફળની વેશભુષા ધારણ કરી, પુજા પાઠમાં પશુ બલીને અટકાવવા કઈ રીતે શ્રીફળની આહુતી આપવાની શરૂઆત થઇ તેની વિસ્તાર પૂર્વક માહિતી આપી, શ્રીફળનું ઘાર્મીક અને આયુર્વેદીક મહત્વ સમજાવ્યુ હતું….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન…

અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહિયારે પોલીસ પરિવારના બાળકો માટે સ્મર કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: બાળકોનો રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *