અમદાવાદ, સંજીવ રાજપૂત: GCRI હોસ્પિટલમાં દાખલ કડી વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કરસનભાઈ સોલંકીની અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, રાજ્ય સભાના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર એ મુલાકાત કરીને તેમના સ્વસ્થમય જીવન માટે મનોકામના કરીને હોસ્પિટલની મેડિકલ ટીમ સાથે તેમના સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવી હતી
ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ બન્ને પૂર્વ સાંસદ થકી હોસ્પિટલમાં તેમની ખબર અંતર પૂછવા બદલ લાગણીસભર આભાર વ્યક્ત કર્યો હતો.