Ahmedabad

વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા કાલે રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને શિયાળામાં ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરાવવાની ફરજ નહીં પાડી શકાય તેમ જણાવવામાં આવ્યું છે.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા પડશે તેમ જણાવવામાં આવ્યું છે.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય ગણાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *