અમદાવાદના ભરચક વિસ્તાર ગણાતા કાલુપુર, રિલીફ રોડ ખાતે એસીપી બી ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રોડ પર આડેધડ પાર્ક કરાયેલ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના સૌથી ભરચક ગણાતા એવા કાલુપુર, રિલીફ રોડ, ગાંધી રોડ, ખાડિયા, લાલ દરવાજા, આસ્ટડીયા, સારંગપુર જેવા વિસ્તારો જ્યાં દિવસભર સતત ફૂલ ટ્રાફિક રહેતો જોવા મળે છે અને લોકો આડેધડ પોતાના વાહનો પાર્કિંગ કરી ટ્રાફિકની અડચણ વધારતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદના કાલુપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું કરાયું આયોજન.
Related Posts
ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો
એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…
ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…
શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર…
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…
અર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત…