કહેવાય છે કે ચા કરતા કીટલી વઘારે ગરમ હોય છે અને આ કહેવત અરવલ્લી જિલ્લામાં હંગામી ધોરણે કેમરામેન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ સાર્થક કરી છે. જિલ્લાની માહિતી કચેરી અસ્તિત્વ આવી ત્યારથી હંગામી ધોરણે નિમણુંક પામેલ એક કર્મચારી જાણે પોતે માહિતી અધિકારી હોય તેમ સમજી રહ્યો છે આ હંગામી કર્મીની દાદાગીરી વધી હોય તેમ હવે બેફામ વર્તન લાગ્યો છે તેવુ પત્રકાર આલમમાં ચર્ચાઇ રહ્યુ છે.અવારનવાર પત્રકારો સાથે બીનજરૂરી બહસ કરતો આ કર્મચારી હવે જાણે પોતે માહિતી અધિકારી હોય તેવો રોફ જમાવી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી મહેકમ ના અભાવે પત્રકારોને અગવડો ઉભી થવાની સમસ્યાઓ આવતી રહે છે. ત્યારે ગતરોજ જીલ્લાના ઇન્ફોર્મેશન ગ્રુપમાંથી છેલ્લા ૧૫ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલ વરીષ્ઠ પત્રકારને અગમ્ય કારણોસર રીમુવ કરી દેતા પત્રકાર આલમમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે
અરવલ્લી જીલ્લા માહિતી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની મનમાની : ઇન્ફોરમેશન ગ્રુપમાંથી વરીષ્ઠ પત્રકારને રીમુવ કરી દીધા
Related Posts
પ્રમુખ વરણી અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ 104 મી જન્મ જયંતી નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર- મહુવા, દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા ડાયાબિટીસ ચકાસણી કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
તારીખ 7/ 12 /2025 ને રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજની 104 મી…
વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો
દાંતા તાલુકામાં શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવનાર એલ.કે.બારડના પુત્ર વનરાજસિંહ બારડ…
દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો
સાધુ સમાજના સમૂહ લગ્ન આગામી તારીખ 28 12 2025 ના રોજ વીર રતનસિંહ દાદા ધામ…
मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा संचालित मंदसौर दुग्ध शीतकेंद्र द्वारा अमूल के प्रणेता डॉक्टर वर्गीश कुरियन के जन्म दिवस पर मिल्क डे का भव्य कार्यक्रम मनाया गया
कपिल पटेल मंदसौर मध्यप्रदेश साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन संघ के चेयरमैन…
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર શી કેન્દ્ર અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન પર મિલ્ક ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ…
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન
મંદસૌર / ભારત અને વિશ્વમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન…
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे
मंदसौर / भारत और दुनिया भर में श्वेत क्रान्ति प्रणेता डॉ. वर्गीज कुरियन की जन्म…
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી…
વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ
કચ્છ, સંજીવ રાજપૂત: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ જણાવ્યું હતું કે…
પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન
પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા…















