ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે તા. 03, જુલાઈ-2021ના રોજ NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન’ દ્વારા પ્રદાન થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત સમારોહ ગાંધીનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાનથી સવારે 10:30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી NCC કેડેટ્સ સાથે વાર્તાલાપ પણ કરશે. આ ઉપરાંત # એક મૈં સૌ કે લિયે અભિયાનના પાંચમા તબક્કા “કારગીલના વીરોને ગુજરાતનો આભાર”ના શરૂઆતની જાહેરાત પણ કરવામાં આવશે.આ પ્રસંગે ગાંધીનગર ખાતે NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે
Related Posts
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી
પાલનપુર, એબીએનએસ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ શહેર ખાતે નાગરિકો સાથે…
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ: સાવરકુંડલાના શિવાલયમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ,…
ધારપીપળા તાલુકો રાણપુર ખાતે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો અંદાજે ૭૫ વિઘા જેટલું વિશાળ જમીન માં યોજાશે
ધારપીપળા તાલુકા રાણપુર ખાતે તારીખ ૭/૧/૨૦૨૬ ના રોજ ધારપીપળા ગામ સમસ્ત સનાતન હિંદુ…
કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
કેશોદ તાલુકાના કારવાણી ગામમાં ગત તારીખ 28-12-2025ના રોજ મયુરભાઈ અમુભાઈ ધાના…
રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું
અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…
॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥
ટૂંક સમયમાં વિમોચિત થઈ રહ્યું છે. ॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥ આઝાદી…
કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…
ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય
સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦ કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…
જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને તબદીલ કરતું સરકારી ખાતું…….!!
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાન ભૂલ્યા ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર…
ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું
ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…
















