ખૂબ જ નાની ઉંમરમાં સંગીત ની દુનિયામાં સફળતા નાં સોપાનો સર કરનાર આસ્થા રબારી એ આજે સમગ્ર પંથક મા આજે અઢળક લોક ચાહના મેળવી છે સંતવાણી તથા સંગીત ના સ્ટેજ પ્રોગ્રામ જન હિતાર્થે થતા ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આસ્થા બેન રબારી ના મધુર,કર્ણ પ્રિય અવાજ થકી ઝળહળ થયા છે લોકડાઉન દરમ્યાન ઘરે રહીને પણ તેમણે સોશિયલ મીડિયા ના માધ્યમથી ગુજરાત ના અનેક નામી અનામી કલાકારો સાથે લાઈવ મા પોતાના મીઠા અવાજ નો જાદુ પાથર્યો છે અને સમાજની સભ્યતા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ગીતો ગાઈને એમના બહોળા ચાહક વર્ગો ને હંમેશા સંગીતમાં તરબોળ રાખ્યો છે…. માત્ર એટલુ જ નહીં પોતાની યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરીને આસ્થા બેન રબારી એ એમના સંગીત પ્રેમીઓને હંમેશા કંઈક ખાસ આપવાના પ્રયત્ન કર્યા જેસાચે જ નાની ઉંમરમાં સંગીત જગતમાં ઘણુ નામ કમાનાર આસ્થા રબારી એ સફળતાની અલગ જ વ્યાખ્યા કરી ઘણા લોકો માટે આદર્શ સાબિત થયા છે
- Home
- Entertainment
- સરહદી વિસ્તાર એવા કાંઠા ના છેક છેવાડા ના એક નાનકડા ગામ કિલાણા ના વતની અને બનાસ ધરાની કોયલ તરીકે સંગીત ચાહકોમાં અપાર નામના મેળવનાર એટલે આસ્થા બેન રબારી
સરહદી વિસ્તાર એવા કાંઠા ના છેક છેવાડા ના એક નાનકડા ગામ કિલાણા ના વતની અને બનાસ ધરાની કોયલ તરીકે સંગીત ચાહકોમાં અપાર નામના મેળવનાર એટલે આસ્થા બેન રબારી
Related Posts
બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું
અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…
૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ
. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…
જલસો રિવ્યૂ અદ્ભુત! 4 સ્ટાર ⭐ ⭐ ⭐ ⭐
હમણાં જ "જલસો" નામની ગુજરાતી ફિલ્મ જોયી, જે 13 જૂનથી તમારા નજીકના…
એક બહેનની બદલાની લડાઈ અને રહસ્યમય શુભચિંતકનો ખેલ
ફિલ્મરિવ્યૂ અનુજ ઠાકર ગુજરાતી ફિલ્મ શુભચિંતક રિવ્યૂ ૩૧ માર્ચ રિલીઝ થયેલી ગુજરાતી…
હિન્દી સિનેમા જગત તથા ગુજરાતી રંગભૂમિ ના લોકપ્રિય તથા કોમેડીયન તરીકે વિશેષ લોકચાહના મેળવનાર સવાયા ગુજરાતી કલાકાર શ્રી ટીકુભાઈ તલસાણીયા ને ટાફ પરિવાર તરફથી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ટીકુભાઈએ એમની કેરિયર માં લગભગ 200 જેટલી ફિલ્મો, 100 જેટલા નાટકો તથા 15 થી…
ટાફ ગ્રુપ દ્વારા ફરી એકવાર સ્ટેન્ડઅપ કોમેડી શો પહેલાં ફટાફટી અને હવે ‘ફટાફટી – સિઝન – 2’
અનુજ ઠાકર ટાફ ગ્રુપ દ્વારા ફરી એકવાર સ્ટેન્ડઅપ કોમેડી શો પહેલાં ફટાફટી અને હવે…
राजपूती कलचर और फैशन शो का आयोजन अहमदाबाद में हुआ
उड़ान फाउंडेशन की अध्यक्ष, उड़ान महिला क्लब की अध्यक्ष, अखिल भारतीय मारवाड़ी…
“ये मौसम” रोमांटिक एल्बम पार्श्व गायिका अनुपमा चक्रवर्ती श्रीवास्तव द्वारा गाया गया, जिसमें शिरीन फरीद, अतुलराजकुले शामिल हैं, शान से एंटरटेनमेंट म्यूजिक चैनल पर रिलीज़ किया गया
रोमांटिक हिंदी वीडियो सॉन्ग एल्बम 'ये मौसम' अतुल राजकुले फिल्म्स के…
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…
ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું કરવામાં આવ્યું પોસ્ટર લોન્ચ
અનુજ ઠાકર. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ…