7-00 એનેક્ષિ, શાહીબાગ અમદાવાદ થી પ્રસ્થાન
7-30 સવારે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ / રબારી સમાજ દ્વારા મંત્રીશ્રી ને ફુલહાર
8-00 સવારે ચાંદખેડા ખાતે અરૂણસિંહ રાજપુત કાઉન્સિલર ચાંદખેડા/ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સન્માન
👉 8- 45 કલાકે કલોલ બ્રિજ નીચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ખાતે બાબાસાહેબ ને ફુલહાર મંત્રીશ્રી નું સન્માન 9 -40 મહેસાણા બાયપાસ રોડ ખાતે જુગલજી ઠાકોર ના ઘર આગળ ઓ.એન.જી.સીના કર્મચારીઓ તેમજ રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત
👉 10 20 ધીણોજ ખાતે મંત્રી નું સ્વાગત
👉 10 40 ચાણસ્મા ખાતે મંત્રીશ્રીનું સ્વાગત
👉 11 10 કલાકે સરકીટહાઉસ પાટણ ખાતે મંત્રીશ્રી નું આગમન સર્કિટ હાઉસ ખાતે કલેકટર શ્રી સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર તથા પુરાતત્વ વિભાગ દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત
👉 11 20 લીલી વાડી ચાર રસ્તા ખાતે સિનિયર સિટિઝન દ્વારા મંત્રીશ્રીનું રોડ ઉપર સ્વાગત
👉11 -20 મંત્રીશ્રી આર.એસ.એસ કાર્યાલયમાં સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે 10 મિનિટ બેઠક
👉 11-40 મંત્રી શ્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બગવાડા દરવાજા ખાતે ફુલ હાર
👉 11- 50 મંત્રીશ્રી ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થી નિકળી ને ત્રણ દરવાજા થઇને વીર માયા ટેકરી ખાતે
👉 12- 10 વીર મેઘ માયા ટેકરી ખાતે આગમન. મંત્રીશ્રી/ સાસંદ શ્રી નું સ્વાગત /પ્રવચન
👉 12 – 39 કલાકે મંત્રીશ્રી અને સાંસદ શ્રી ના વરદ હસ્તે વીર મેઘમાયા મંદિર નું ભૂમિ પૂજન
👉 1-15 કલાકે મંત્રી શ્રી અને સાસંદ શ્રી દ્વારા સહસ્ત્રલિંગ સરોવર નું સ્થળ નિરીક્ષણ ખુલ્લી જીપમાં
👉 1- 40 કલાકે મંત્રીશ્રીનું ભોજન
ભોજન બાદ મંત્રીશ્રી સર્કિટ હાઉસ રવાના
👉 3:00 કલાકે મંત્રીશ્રી/ સાસંદ શ્રી ની જિલ્લા વહીવટીતંત્ર અને પુરાતત્વ ખાતાના અધિકારીઓ સાથે મીટિંગ
👉 4-30 કલાકે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે પાટણ વિકાસ પરિષદ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી અને સાંસદશ્રી નું લોક અભિવાદન કાર્યક્રમ માં જવા માટે પ્રયાણ
5-30 કલાકે મંત્રીશ્રી/ સાંસદ શ્રી એનેક્ષી અમદાવાદ તરફ જવા રવાના
7-00 કલાકે મંત્રીશ્રી અમદાવાદ એરપોર્ટ દ્વારા દિલ્હી તરફ જવા રવાના