Breaking NewsCrime

ખેડબ્રહ્મામાં ત્યજી દેવાયેલ ભૃણ મળી આવ્યું

ખેડબ્રહ્મામાં ત્યજી દેવાયેલ ભૃણ મળી આવ્યુ

ખેડબ્રહમા ની હરણાવ નદીમાં રવિવારના રોજ પાણીમાં ત્યજી દેવાયેલ ભૃણ મળી આવ્યું હતું

ખેડબ્રહ્મા ની હરણાવ નદીમાં રવિવારના રોજ નદીમાં કાંઈક શસ્કાસ્પદ તરી રહ્યું હોય હોઈ લોકોના ટોળા વળ્યાં હતા જેથી લોકોએ ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલીસે બહાર કાઢી જોતા 6 થી 7 માસનો બાળ ભૃણ હોઈ પોલિસે કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટી ની બેઠક યોજાઇ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી…

1 of 355

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *