Breaking NewsLatest

ટ્રેલર ની ટક્કર થી પી એસ આઈ ગંભીર હાલતમાં

આબુરોડ રાજસ્થાન

રિકો પોલીસ સ્ટેશન પાસે ની ઘટના

બાઇક પર બેસીને પીએસઆઇ ચુનીલાલ માવલ ચોકી પર જતા હતા

ટ્રેલર એ પીએસઆઇ ને મારી ટક્કર

સિરોહી એસપી અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા

ગંભીર હાલતમાં પીએસઆઈ ને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા

આબુરોડ હાઇવે માર્ગ પર વાહનો ઓવર સ્પીડ મા જતાં હોવાની ફરિયાદ

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 636

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *