અમદાવાદ: અનુસૂચિત જાતિ/ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સતત છઠ્ઠી વખતના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિ/ અનુ.જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ એ દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરીને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના લોકોના અધિકારોના રક્ષણ માટે સતત જાગૃતતા દાખવી છે. તે અંતર્ગત અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી નિ આગેવાનીમાં 30 સાંસદની સંસદીય કમિટી તારીખ ૩ થી ૮ સુધી લદાખ અને શ્રીનગરમાં અનુસૂચિત જાતિ/ અનુ.જનજાતિ લોકો અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સાંભળવા તેમજ તેમને મળતા બંધારણીય હક્કો સરળતાથી મળી રહે તે માટે પ્રવાસ કરી રહી છે જે અંતર્ગત ટીમ “લદ્દાખ હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ” ના વરિષ્ઠ અધિકારીઓ સાથે લદ્દાખ હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ
ઓફિસમાં બેઠક કરી હતી, અને જરૂરી સૂચનાઓ આપી અમલવારીની સમીક્ષા કરી હતી.અનુસૂચિત જાતિ/ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી ની આગેવાનીમાં 30 સાંસદની સંસદીય કમિટી તારીખ ૩ થી ૮ સુધી લદાખ અને શ્રીનગરમાં અનુસૂચિત જાતિ/ અનુ.જનજાતિ લોકો અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સાંભળવા તેમજ તેમને મળતા બંધારણીય હક્કો સરળતાથી મળી રહે તે માટે પ્રવાસ કરી રહી છે જે અંતર્ગત આજે “લદ્દાખ હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ” ના વરિષ્ઠ અધિકારીઓ સાથે લદ્દાખ હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ
ઓફિસમાં બેઠક કરી હતી, અને જરૂરી સૂચનાઓ આપી અમલવારીની સમીક્ષા કરી હતી.