ગણેશજીની પ્રતિમાની સ્થાપના લોકોએ પોતાના ઘરોમાં કરી હથી.ત્યારે આજ રોજ ગણેશજીની સ્થાપના ના પાચ દિવસના પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં ભક્તોએ આજે અલગ અલગ વિસ્તારોમાં ઘર આંગણે અથવા કુત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું..
સુરતના શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગર ખાતે પાચ દિવસના શ્રીજીની મૂર્તિ ઘરોમાં સ્થાપના કરેલી શ્રીજીની મૂર્તિઓનું
વિસર્જન ઢોલ-નગારા સાથે પૂજા અર્ચના આરતી કરી ઉષામાં ભક્તો જુમીયા હતા. પોતાના ઘર આંગણે તપેલામાં પાણી બરી પંચામૃત સહિત ફૂલ હાર સાતે ગણપતિ બાપાના પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
અને ગણેશજીને પ્રાર્થના કરી હતી…
આનંદ ગુરવ…સુરત
પાંચમા દિવસ ના ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું..
શ્રીજી ના ભક્તોએ ઢોલ નગારા સાતે જુમિયા…
ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું..