તે સ્લોગન સાતે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા બોડી ચેકઅપ, આઈ ચેકઅપ,અને મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે લોકો એ બ્લડ ડોનેટ કરુ તે લોકોને પ્રમાણપત્ર અને તુલસીના છોડ આપી સન્માનિત કરવામાં આવ્યું
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લિટલ સ્ટાર સ્કૂલમાં આજ રોજ સાંસ્કૃતિ રક્ષા સમિતિ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈ ચેકઅપ, ફૂલ બોડી ચેકઅપ, અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કોરોના કાળમાં બ્લડ બેંકોમાં લોહીની અછત હોવાથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા અનેકો ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આજરોજ પણ સાંસ્કૃતિક રક્ષા સમિતિએ બ્લડ કેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી લોકોના જીવ બચાવી શકાય જરૂરિયાત મંદ લોકોને બ્લડની સ્વચ્છ ના સર્જાય તે હેતુ થી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધુ બ્લડ યુનિટો એકત્રિત કરવામાં આવ્યું હતું.
આનંદ ગુરવ……