Breaking NewsLatest

રાજપુત સમાજ નુ ગૌરવ એવા સોનલ બા પઢિયાર અને નિક્કી બા રાઠોડ ને વિશ્વ કર્મા ફિલ્મ અને ટેલિવિઝન એવોર્ડ માં બેસ્ટ તલવારબાજી ટ્રેનર ના એવોર્ડ દવારા સન્માનિત કરવામાં આવ્યા છે.

અમદાવાદ માં વિશ્વકર્મા ફિલ્મ અને ટેલિવિઝન એવોર્ડ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન ની દુનિયા ના મહાન કલાકારો મોટી સંખ્યા માં હાજર હતા.
આ એવોર્ડ કાર્યક્રમ માં રાજપુત સમાજ નુ ગૌરવ એવા રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ ના હસ્તે બાઈસારાજ તલવારબાજી ગ્રુપ ના સોનલ બા પઢિયાર અને નિક્કી બા રાઠોડ ને બેસ્ટ તલવારબાજી ટ્રેનર એવોર્ડ થી સન્માનિત કર્યા જેઓ એ રાજપુત સમાજ નું કલ્ચર ને વધારી સન્માનિત કરાવ્યું છે.
વિશ્વ કર્મા ફિલ્મ અને ટેલિવિઝન એવોર્ડ ના આયોજન કતૉ અને તેમની ટીમ નો આભાર માનીએ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 640

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *