વ્યારા-તાપી: વ્યારાના પો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. બનાવની વિગત જોઈએ તો વ્યારા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા યશવંત સોનુભાઈ પરમાર ફરિયાદી પોતાની મહિન્દ્રા મેક્સ ગાડી લઈને પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે પો. કર્મી દ્વારા તેમની કાર અટકાવવામાં આવેલી અને ગાડી પોતાને ઘેર મુકાવી સાગી લાકડાની હેરાફેરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાડી છોડાવવા માટે 1.5 લાખની રકમની માંગણી કરી હતી વાટાઘાટો ને અંતે 50 હજાર ની રકમ નક્કી થતા ફરિયાદી દારા 40 હજાર આપી ગાડી પરત આપેલી અને બાકીના 10 હજાર ન આપે તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતા તેમને નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એન પી ગોહિલ મદદનીશ નિયામક સુરતના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ અધિકારી બી જે સરવૈયા તેમજ નવસારી એસીબી પો સ્ટેશન અને સ્ટાફ દ્વારા છટકું ગોઠવી તાપી જિલ્લા સેવા સદન થી મુસા ગામ તરફ જતા જાહેર રોડ પર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારા પો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
Related Posts
પાલીતાણામાં આવેલ H.D.F.C. બેંકના C.D.M./A.T.M.માં ચોરીનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
પાલીતાણાના ડુંગરપુર ગામના, ઇશાક શમા નામના ચોર ઇસમને ઝડપી પાડ્યો પાલીતાણા ટાઉન…
ચાણસ્મા તાલુકાના કેશણી ગામમાં નિવૃત્ત શિક્ષકના બંધ ઘરે તસ્કરો ત્રાટક્યા.
એબીએનએસ, ચાણસ્મા: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કેશણી ગામે નિવૃત્ત શિક્ષકના બંધ…
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ શ્રમદાનમાં સહભાગી બનતા સીએમ
પોરબંદર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી…
નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટીંબી ગામેથી બાતમી હકીકત આધારે ગેરકાયદેસર આધાર પૂરાવા વગરનો શંકાસ્પદ અનાજના જથ્થાની સાથે આરોપીને પકડતી નાગેશ્રી પોલીસ
નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટીંબી ગામેથી બાતમી હકીકત આધારે ગેરકાયદેસર આધાર પૂરાવા…
અંબાજી મેળામાંથી એલસીબીએ ઝડપી ડુપ્લીલેટ ચલણી નોટ
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ,…
ભારત પરિભ્રમણ કરવાં સાયકલ યાત્રા પર નિકળ્યો સોમનાથના તાલાલાનો બોરવાવ( ગીર) ગામનો ભાવેશ સાંખટ. ૧૨માં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરનાં નવ યુવાનોએ સ્વાગત કર્યું
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી…
બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો
યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…
ગુજરાત પોલીસ દ્વારા ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત…
જામનગરમાં 11 લાખની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પડતી એલસીબી
જામનગર, સજીવ રાજપૂત: જામનગર શહેરમા ૧૧ લાખ રૂપીયાની ઘરફોડ ચોરીનો ભેદ ઊકેલી…
ચોરી થયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…