સુરત ગુજરાત ની હેમાક્ષી વાણવાલા એ ૪૮ વર્ષ ની ઉમરે ગુજરાત બ્યુટી કિવિન નું ટાઈટલ જીતવું એ મારા માટે ને મારા પરિવાર ને સમાજ માટે ખુબ ઓટી ગર્વ ની વાત છે. મીસીઝ ગુજરાત બ્યુટી કિવિન
બન્યા પછી હું નવા નવા શિખરો સર કરતી થઈ ગઈ મીસીઝ ગુજરાત મોમ, મીસીઝ ઇન્ડિયા ગ્લોબલ,મીસીઝ ઇન્ડિયા ઓશન ગ્લોબલ,મીસીઝ મેજેસ્ટીક મોડલ,મીસીઝ ઇન્ડિયા આઇકોનિક મોડલ ટાઈટલ નું હું વિનર બની છું, હું પાંચ મોટા અને નાના ઘણા બધા ક્રાઉન ની વિનર બની છું આમ તો હું એક ગૃહિણી ની સાથે સાથે ફેશન ડીઝાઇનર પણ છું ૪૮ વર્ષ ની ઉમરે ઘર પરિવાર ને છોડી જવું બવ અઘરું છે ને ઘર ની બહાર નીકળી આ વર્ક કરવાની પરવાનગી મળવી બવ મુશ્કેલી જેવું હતું અને અમારા સમાજ માં કોઈ આવી રીતે ગૃહિણી ને ઘર ની બહાર નીકળવાની પરવાનગી નથી મળતી મારી સામે પણ ઘણા અવરોધ અને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા પણ મેં હિમત નથી હારી મને મારા ખુદ પર વિશ્વાસ હતો હું જે કામ અને કાર્ય કરું છું એમાં મને દ્રઢ વિશ્વાસ હતો અને મારી તન તોડ મહેનત મને રંગ લાવી એટલે મેં આટલા બધા ખિતાબ મેળવીને મારો જુશો અને ઉત્સાહ મારા પરિવાર અને સમાજ માં સાબિત કરી બતાવ્યું કોઈ ને બાંધી રાખો તો પોતાની ટેલેન્ટ અને કળા બહાર નો આવે મેં મારું સપનું પૂરું કર્યું અને એક વાત પુર્ફ કરી ખુદ પર વિશ્વાસ હોઈ કોઈ કાર્ય અધૂરું નથી બસ એજ હું દરેક નારી અને ગૃહિણી ને સંદેશ આપું છે તમને મન હોઈ અને તમારું સપનું પૂરું કરવું મન માં નો રાખવું
આ ઇન્ટરવ્યુ માટે હું જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ અને પેપર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
આ ઇન્ટરવ્યુ માં ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા વાળા અને યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે
વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ તરફથી ખુબ ખુબ શુભેચ્છા