Breaking NewsCrime

સુરત શહેરમાં તસ્કરો બેફામ બની ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે.ત્યારે પાંડેસરા વિસ્તારમાં અંધારાનો લાભ ઉઠાવી સ્ક્રેપની દુકાનનું 12 તાળું તોડી 8.50 લાખ રૂપિયાની ચોરી કરી નાસી જતા પાંડેસરા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

         મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં આવેલા નોવા કોમ્પ્લેક્સમાં સ્થિત અલીશા ટ્રેડર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા બે દુકાનમાં લાગેલા 12 જેટલા તાળા તોડી તસ્કરો મોટો ટેમ્પો લાવી  સ્ટીલ, પિતલ અને તામબાનું  સ્ક્રેપ ચોરી કરી  કુલ 8.59 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા પોલીસ આરોપીઓ સુધી ન પહોંચે તે માટે દુકાનમાં લાગેલા સીસીટીવીના ડી.વી.આર પણ સાથે લઈ ગયા હતા.હાલ આ સમગ્ર ઘટના બાદ ફરિયાદી દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

12 તાળું તોડી કરી 8.50 લાખની ચોરી

પાંડેસરા વિસ્તારમાં તસ્કરોનું આતંક

ચોરી કરી સીસીટીવીના ડીવીઆર પણ સાથે લઈ ગયા

પાંડેસરા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *