Breaking News

ભાવનગર શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડતા કુંભારવાડા અંડર બ્રિજમાં પાણી ભરાયા

ભાવનગર શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ શરૂ થવાને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને લઈને શહેરના કુંભારવાડા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રેલવે ફાટક બંધ થતા મજબૂરી થી લોકો જીવના જોખમે અંડરબ્રિજ માંથી પસાર થવા મજબૂર બન્યા હતા. વરસાદને લઈને અંડર બ્રિજમાં પાણી ભરાવાની મુશ્કેલી અંગે લોકો દ્વારા અનેક વાર રજૂઆતો કર્યા છતાં તંત્ર આંખ આડા કાન કરતુ હોય અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં અસફળ રહ્યું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *