ડિજીટલ કન્ટેન્ટ કોમ્પિટીશનમાં ભાવનગરનાં ૭ વર્ષના શિવાનીબા ઝાલાનો વિડિયોની પસંદગી થતાં રાજ્યકક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરતાં સર્ટિફિકેટ અને ૧૧,૦૦૦ રૂપિયાના એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચીફ ઈલેકટોરલ ઑફિસર,ગૂજરાત દ્વારા ડિજીટલ કન્ટેન્ટ કોમ્પિટીશનમાં ભાવનગરનાં ૭ વર્ષના શિવાનીબા ઝાલાનો વિડિયો પસંદગી થતાં રાજ્ય કક્ષાએથી બીજા નંબરે આવતા ગૂજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આજ રોજ જોઇન્ટ ચીફ ઈલેકટોરલ ઑફિસરશ્રી અશોક પટેલ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરી હતી અને તેમને રૂપિયા ૧૧,૦૦૦ નું ઈનામ મળ્યું છે.