વિશ્વની 5મી સૌથી મોટી ક્રુઝ શિપમાલિક છે.
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ક્રુઝ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. જહાજ માલીકોને શિપ સાચવવા પણ આર્થિક ક્ષેત્રે પરવડી રહ્યા ન હતા, તેથી કોરોનાના 2 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રુઝ જહાજો ભાંગવા માટે મોકલવામાં આવ્યા છે,સ્ટાર પીસ્ક ક્રુઝ શિપમાં 1900 પેસેન્જરોનો સમાવશે
જેન્ટિંગ હોંગ કોંગ, જેન્ટિંગ ગ્રુપ મલેશિયાનો ભાગની માલિકીનું છે સ્ટાર પીસીસ ક્રુઝ ભાવનગરના અલંગ દરિયા 2 કિલોમીટરના અંતરે બેન્કરેજ પર છે જોકે હજુ સુધી અલંગ ખાતેના અંતિમ ખરીદનાર નક્કી થયા નથી પરંતુ આગામી સપ્તાહમાં બધું ફાઇનલ થઇ જશે, સ્ટાર પીસ્ક ક્રુઝ શિપ 1990માં બનાવવામાં આવ્યું હતું, આ ક્રુઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળું છે, સ્ટાર પીસીસ ક્રુઝ શિપમાં 1900 પેસેન્જરોનો સમાવશે થઈ શકે છે, અને 750 ક્રુ મેમ્બરો સામેલ થઈ શકે છે, ક્લબ અને અન્ય મનોરંજનથી ભરપૂર છે
1900-પેસેન્જર જહાજ સ્ટાર મીન મૂળરૂપે રેડરી એબી સ્લાઈટની બ્રાન્ડ વાઇકિંગ લાઇન માટે ક્રુઝફેરી “એમએસ કેલિપ્સો” (માસા-યાર્ડ્સ, તુર્કુ ફિનલેન્ડ દ્વારા) તરીકે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ SULZER મરીન ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને કુલ પાવર આઉટપુટ 23.75 MW છે.
જેમાં બોટમાં 12 ડેક છે, જેમાંથી 90 પેસેન્જર સુલભ છે અને 4 કેબિન સાથે છે. જેમાં બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો માટે સ્ટાર મીન લાઉન્જ, ક્લબ અને અન્ય મનોરંજન સ્થળોની સંપૂર્ણ સૂચિને અનુસરે છે. સાથે સ્ટાર ક્લબ, સ્ટાર કરાઓકે, હેલ્થ ક્લબ, ઓસ્કારનું બ્યુટી સલૂન, સ્ટાર બુટિક, મેક્સિમ્સ લાઉન્જ, પ્રીમિયમ ક્લબ, મનોરંજન લેન, પિયાનો બાર જેન્ટિંગ પેલેસ, જેન્ટિંગ ક્લબ સામેલ છે.