વરસાદની શરૂઆતમાં સુરત મહાનગર પાલિકા ની ફ્રી મોન્સુન કામગીરી પર ઉટિયા સવાલ. શહેરના ઉધના રેલ્વે સ્ટશનની સામે આવેલી દુકાનોમાં પાણી
ફરીવડ્યું.વેપારીઓના માલ સામાન ને ભારે નુકસાની તહી હતી.વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ન હોવાના કારણે દુકાનમાં પાણી બરાતા વેપારીઓને લાખોનું નુકસાન થઈ હતી.અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો…
વરસાદની શરૂઆતમાં ફ્રિ મોન્સુન કામગીરીની ખુલી પોલ. સુરત મહાનગર પાલિકાની કામગીરીના નામે મીંડું શહેરના ઉધના પાંડેસરા ડિંડોલી લિંબાયત જેવા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી રોડ રસ્તા પર ભરાય જતું હોય છે.ત્યારે ઉધના રેલ્વે સ્ટેશનની સામે આવેલી દુકાનોમાં વરસાદનું પાણી ભરાય ગયું હતું.પાણી ભરાતા દુકાનદારો ના વેપાર પર અસર થઈ હતી.
દુકાનોમાં રહેલા માલ સામાનને ભારે નુકશાન થયું હતું. વેપારીઓને લાખોનું નિકાસ તથા વેપારીઓ અકળાયા હતા.વરસાદી પાણી નું યોગ્ય નિકાલ ન હોવાના કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.પાણી કલાકો બાદ ઉતરતા ગંદકીથી રોગચાળો ફેલાવાનો દુકાનદારોમાં ભય જોવા મળી રહી છે….
ઉધના વિસતાર ખાતે ભરાયા વરસાદી પાણી
ઉધના રેલવે સ્ટેશન રોડ પર આવેલી દુકાનો માં ગુસ્ય પાણી
દુકાનો માં રહેલા માલ સમાન ને ભારે નુકશાન
લાખો નું નુકશાન થતા વેપારીઓમાં નારજગી
પાણી જવાનો યોગ્ય નિકાલ નહી થતા દુકાનદારો અકળાયા
પાણી ભરાતા દુકાનદારો ના વેપાર પર અસર.
પાણી ઉતરતા કલાકો બાદ ગંદકી થી રોગચાળો ફેલાવાનો દુકાનદારો માં ભય
પાલિકા ની પ્રિ મોન્સુન ની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ