રિપોર્ટ: અનુજ ઠાકર.
હાલમાં કર્ણાટક સરકારે એક અભિનંદનીય પગલું ભરીને રાજ્યભરમાં થિયેટર અને મલ્ટિપ્લેક્સોમાં ફિલ્મ જોવા માટે ટિકિટના ભાવે મહત્તમ મર્યાદા ₹200 નક્કી કરી છે.
આ નિર્ણય સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને લેવાયો છે, ખાસ કરીને મધ્યમ અને નિમ્નવર્ગીય પરિવારોને મનોરંજનની સહી તકો પૂરી પાડી શકાય એ દિશામાં એક સકારાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું ગુજરાતમાં પણ આવો નિર્ણય લેવો જોઈએ?