ફિલ્મરિવ્યૂ અનુજ ઠાકર
ગુજરાતી ફિલ્મ શુભચિંતક રિવ્યૂ
૩૧ માર્ચ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ શુભચિંતક એ ગુજરાતી સિનેમાને એક નવું સ્તર આપતી ફિલ્મ છે. નૈસર્ગ વૈદ્ય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સ્થપિનલ જોશી, માનસી પારેખ, વીરા પટેલ, દીપ વૈદ્ય, મેહુલ બૂચ, તૃષારિકા રાજ્યગુરુ અને મોરલી પટેલ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે હિતુ કનોડિયા અને ઈશા કંસારા ખાસ ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ રાજકારણ અને વ્યવસાયની દુનિયાની હકીકતોને ઉજાગર કરતી એક રોમાંચક અને
ભાવનાત્મક વાતાં છે. જે ગુજરાતી દર્શકો માટે એક નવો અનુભવ આપે છે.
શુભચિંતકની વાર્તા એક બહેન (માનસી પારેખ)ની આસપાસ ફરે છે, જે પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા નીકળે છે. ભાઈનું મૃત્યુ એક બ્રિજ તૂટવાની ઘટનામાં થયું હતું, અને આ ઘટના પાછળનું કારણ એક શક્તિશાળી બિઝનેસમેન અને ઉભરતા રાજકારણીની ગેરરીતિઓ છે. આ
બદલામાં તેને સાચ આપે છે તૃષારિકા રાજ્યગુરુ અને દીપ વૈદ્ય,
જ્યારે શા ફેસારા એક ખાસ ભૂમિકામાં જોડાય છે. વાર્તામાં ટ્રસ્ટ ત્યારે આવે છે. જ્યારે એક
રહસ્યમય ‘શુભચિંતક’ આ યોજનામાં પ્રવેશે છે. આ શુભચિંતક કોણ છે ? શું તે ખરેખર બહેનનો સાચ આપે છે, કે તેની પોતાની કોઈ યોજના છે? આવા સસ્પેન્સ અને થ્રિલર ભરપૂર આ ફિલ્મ દર્શકોને અંત સુધી બાંધી રાખે છે.
ફિલ્મની સૌથી મોટી તાકાત છે તેની સ્ક્રિપ્ટ અને સીનનું નિર્માણ દરેક ડાયલોગ અને સીનનેખૂબ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા છે. ફિલ્મમાં કોઈ ટેકનિકલ ખામી નથી, અને દરેક સીન એકદમ નેચરલ લાગે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યો છે, જે ફિલ્મના રોમાંચને વધારે છે. ઈન્ટરવલ પહેલાંની વાર્તા સરળતાથી આગળ વધે છે, જ્યારે
અને છે.
ફિલ્મનો આત્મા એટલે માનસી પારેખ,સ્વપ્નિલ જોશીનો અભિનય. એક સાદી બહેનથી પિનલ જોશી. જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, તેમણે પણ શાનદાર પરફોર્મેન્સ કર્યું છે. તેમની ડાયલોગ ડિલિવરી અને એક્સપ્રેશન એટલા નેચરલ છે કે લાગે જ નહીં કે તેઓ ગુજરાતી ફિલ્મમાં પહેલી વખત કામ કરી રહ્યા છે.
સારી રીતે બનાવેલી છે. તેમ છતાં ભાવનાત્મક પાસું ક્યાંક થોડું ઓછું લાગે છે. બહેનના બદલાની વાર્તા થ્રિલર તરીકે || શાનદાર છે, પરંતુ ભાઈ- બહેનના બંધનની ભાવનાત્મક ઊંડાઈ થોડી વધુ હોત તો ફિલ્મ દર્શકોને વધુ ઈમોશનલી જોડી ઈશા કંસારાનો ખાસ અભિનય
શકત તેવું મારું પર્સનલી માનવું
છે.
ઈન્ટરવલ પછીનો ભાગ વધુ થ્રિલર ટૂંકો હોવા છતાં ખૂબ જ ઈમ્પેક્ટલ છે. તેમના દરેક સીનમાં એક અલગ જ એનર્જી જોવા મળે છે, જે દર્શકોનું ધ્યાન ખેંચે છે. તૃષારિકા રાજ્યગુરુ અને દીપ વૈદ્યની જોડી માનસી પારેખ સાથે શાનદાર કેમેસ્ટ્રી દર્શાવે છે, જે ફિલ્મની વાર્તાને વધુ સ્ટ્રોંગ બનાવે છે. વીરાફ પટેલે પણ પોતાના પાત્રને સારું નિભાવ્યું છે.
લઈને બદલો લેનારી મજબૂત મહિલાના પાત્રમાં તેમનું પરિવર્તન ખૂબ જ ઇમ્પેકટફુલ છે. તેમની ડાયલોગ ડિલિવરી, ઈમોશનલ એક્સપ્રેશન અને સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મને થધ સારી બનાવે છે.
જો કે ફિલ્મ એકદમ થ્રિલર અને આ એક નાનકડી ખામી છે, જે ફિલ્મના ઓલઓવર – એક્સપ્રિયન્સને ઝાંખી કરતી નથી.
શુભચિંતક એ ગુજરાતી સિનેમાની એક એવી ફિલ્મ છે, જે પિલર, સસ્પેન્સ અને શાનદાર પરફોર્મેન્સ થી ભરપૂર
છે. અનુજ ઠાકર આ ફિલ્મને ૩.૫ ૫ સ્ટાર્ટ આપે છે.