શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે અંબાજી મંદિરમાં સામાન્ય ભક્તોની સાથે સાથે વીઆઇપી ભક્તો પણ આવતા હોય છે
ત્યારે શુક્રવારે અંબાજી મંદિર ખાતે અનુપમા સીરીયલની અદાકાર રૂપાલી ગાંગુલી આવી હતી ત્યારબાદ ભારે અંબાજી મંદિર ના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમને ગબ્બર ખાતે માતાજીના અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી