છેલ્લા ચાર વર્ષથી સુરત ખાતે ફિલ્મ જગતનું બિલ પરિવાર આપણો પરિવાર અંતર્ગત એક સમયે મિલનનું આયોજન કરવામાં આવે છે જે આયોજન એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા ફીલ્મ પ્રોડ્યુસર હિંમત લાડુમોર અને તેમના સાથી મિત્ર વૈશાલી જાની દ્વારા કરવામાં આવે છે
સુરતમાં છેલ્લા ચાર વર્ષથી સેલિબ્રિટી સન્માન સમારો યોજવામાં આવે છે જેમાં સુરતના 400થી વધારે કલાકારોની હાજરી હોય છે તેમજ 100 જેટલા ચીફ ગેસ્ટ હાજરી આપે છે અન્ય કેટેગરીના મહેમાન શ્રી ઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ તેજ પર્ફોમન્સ કરવામાં પણ આવે છે
તેમજદર વર્ષે 400 કલાકારોને પોતાના નામ વાળી ટોપી આપવામાં આવે છે અને મહેમાન શ્રીઓના વિચારો જાણવામાં આવે છે અને આ વખતે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી પણ હાજર રહ્યા હતા
દક્ષેશભાઈ માવાણીએ પણ જણાવ્યું હતું કે ફિલ્મ જગત સાથે સંકળાયેલો કલાકારો માટે કંઈ પણ કામ હોય તો મને એની ટાઈમ યાદ કરજો અને કલાકારો માટે કોઈપણ પ્રોગ્રામ કરવા માટે કંઈ પણ જરૂર હોય તો હું હંમેશા તમારી સાથે છું અને કલાકાર પ્રેમી છું હંમેશા ફિલ્મ જગત સાથે હું ઉભો રહીશ આવું વચન પણ આપ્યું હતું
ચીફ ગેસ્ટ તરીકે આવેલા મહાનુભાવનું સારી રીતે સન્માન કરવામાં આવે છે તેમજ તેમના વિચારો કલાકારો સુધી પહોંચાડવા માટે
એકતા ફિલ્મના ઓનર હિંમતભાઈ લાડુમોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે દર વર્ષે કંઈક નવું કલાકારો માટે મનોરંજન સાથે એકબીજાના પરિચય થાય નાના કલાકારને મોટા કલાકાર સાથે મુલાકાત થાય અને તેનો સપોર્ટ મળે અને મોટી ફિલ્મો માં કામ મળે અને આગળ વધે તે માટે પ્રોડ્યુસર ડિરેક્ટરો અલગ અલગ શહેરોમાંથી બોલવામાં આવે છે અને તેનો કલાકારોને કોન્ટેક્ટ કરાવવામાં આવે છે તેથી એને કોઈ પણ નવી ફિલ્મોમાં કામ કરવા માટે આસાની રહે અને સારું પેમેન્ટ મળે
હિંમત લાડુમોર અને તેમના સાથી મિત્ર વૈશાલી જાની દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે કલાકારો માટે તેમનો પ્રેમ હંમેશા છે રહેશે અને આગળ આવતા વર્ષમાં 2025માં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના મહેમાન શ્રીઓને બોલાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન પાટીદાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી
તેમજ આહીર સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ પણ હાજર રહ્યા હતા તેમ જ નાલંદા વિદ્યાલયના ઓનર દિવ્યેશભાઈ ચાવડા પણ હાજર રહ્યા હતા તેમ જ ઓમ સાઈન્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિલાસબેન સત્યા પણ હાજરી આપી હતી
તેમજ કિશોરભાઈ સોજીત્રા એડવોકેટ એન્ડ નોટરી તેમને પણ હાજરી આપી હતી અને દીપ પ્રાગટ્યમાં પણ હાજર રહ્યા હતા કિશોરભાઈ સોજીત્રા હર હંમેશ અવસર ની ટીમ સાથે રહ્યા છે તેમના વિચારો બહુત કામના હોય છે તે માટે અવસર ટીમ દ્વારા તેમનું માર્ગદર્શન પણ લેવામાં આવે છે
અવસર ટીમના ઓર્ગેનાઇઝર વૈશાલીબેન જાની નું કેવું છે કે હું એસ્ટ્રોલોજર હોવા છતાં એક કલાકાર પ્રેમ છે મારી અંદર તે માટે હું કલાકારની આગળ લઈ જવા માટે હું પ્રયત્ન કરું છું પણ તેમાં મને કલાકારનો સાથ અને સહકાર મળવો બહુ જરૂરી છે કારણ કે કલાકારને મુકામ સુધી પહોંચાડવા માટે હું ખૂબ જ પ્રયત્ન કરુ છુ
જીવનમાં આગળ વધવા માટે પ્રયત્ન ખૂબ જરૂર હોય છે અને જ્યાં સુધી તમારા જીવનમાં તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમને મુકામ મળશે નહીં અને તે મુકામ આપવા માટે અવસર નો એક પ્લેટફોર્મ પૂરું પાડીશું બસ અમારી અપેક્ષા સાથે તમે જોડાઈ જાવ તમારી અપેક્ષા દરેક પૂરી થશે
અવસર સેલિબ્રિટી સન્માન સમારોહમાં હિંમત લાડુમોર નું એક સૂત્ર છે ફિલ્મ પરિવાર આપણું પરિવાર આ અંતર્ગત એ પરિવાર સાથે જ્યારે મળતો હોય જ્યારે ન ઓળખતા હોય તેવા લોકોને કોન્ટેક કરાવી અને વધુ કામ મળે તે માટેના અચૂક પ્રયત્ન કરતા રહે છે
અવસર સેલિબ્રિટી સન્માન સમારોહમાં અલગ અલગ વિવિધ ક્ષેત્રના લોકો અને બિઝનેસના લોકો જ્યારે જોડાનાં હોય ત્યારે તેનો બિઝનેસ પણ પ્રમોટ કરવામાં આવે છે તેથી કલાકારો દ્વારા તેને સપોર્ટ પણ કરવામાં આવે છે
અવસર સેલિબ્રિટી સન્માન સમારોહ ના ઓર્ગેનાઇઝર હિંમત લાડુમોર તેમજ વૈશાલી જાની દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આવતા સમયમાં 2025માં અવસર ગુજરાતના તમામ કલાકારોને એક મંચ પર લાવીને એક બેંકની ભાવના સાથે ફિલ પરિવાર આપણો પરિવારના અંતર્ગત ભેગા કરવામાં આવશે તેમ જ તમામ સેલિબ્રિટી ને બોલવા માં આવશે
અવસર સેલિબ્રિટી સન્માન સમારોહનો ઓર્ગેનાઇજર હિંમત લાડુમોર
તેમજ વૈશાલી જાની તેમજ કમિટી મહેશ પટેલ ગેરીતા વિપુલ પટેલ દિપ્તી બ્રહ્મભટ્ટ સ્નેહાફતરી સાગર લાડુમોર ભુપત સુતરીયા વિજય ગૌસ્વામી અંકિતા વરીયા તેમજ સોનાલી શાહ પ્રદીપ હરસોરા ભુમી પટેલ રાજ વાધેલા રાજ પ્રજાપતિ ચાહત જૈનcબકુલ દોમડીયા નિકુંજ સોંલકી મહેન્દ કાછડીયા તેમજ કલાકારોમાં આનંદી ત્રિપાઠી ચાંદની ચોપડા યામીની જોશી અભિલાષભાઈ ઘોડા .રાકેશ જગ્ગી,
મોના શાહ અંકુર સચદેવ રાજ ગાગાણી,જય મંહત હાજર રહ્યા હતા