વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા જેના આયોજક સતત દસ વર્ષની સફળતામાં મુકેશભાઈ ભરવાડ તેમજ પ્રવીણભાઈ મકવાણા દ્વારા ખૂબ સુંદર 2025 માં ગરબા આયોજન કરવામાં આવ્યું
25,000 થી વધારે ખેલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા ત્રીજા દિવસે ગરબાની અંદર ખેલૈયાઓથી આખું ગ્રાઉન્ડ ફુલ થયું હતું અને કલાવૃંદ સશીન ત્રિવેદી તેમજ કાજલ બારૈયા દ્વારા મધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા હતા
રિપોર્ટર અંકિતા પારગી વડોદરા