ગુજરાતસિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત 2018 થી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્ર ના 3000 થી કલાકાર/પત્રકાર/સમાજ સેવકો/ શિક્ષણવિદ/બિઝનેસમેન મિત્રો નું સન્માન કરાયા બાદ GCMA ટીમ દ્વારા નવીન સાહસ કરી INFLUENCER મિત્રો ને સન્માનિત કરવાનું આનોખું આયોજન કરવા માં આવ્યું છે
ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર તેમજ દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી દ્વારા ડિજીટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવા ના હેતુસર દેશ ના યુવાધન જે સોશ્યલ મીડીયા સાઈટ જેવીફેસબુક ,વોટ્સપ ટ્વીટર,ઈન્સ્ટાગ્રામ, સ્નેપ ચેટ , યુટયુબ,તેમજ બીજી અન્ય એપ્લિકેશન નો ઉપયોગ કરનાર યુવાધન ને સન્માન મળે સાથે વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે તે હેતુસર ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર દ્વારા
GCMA સોશ્યલ મીડીયા ઇન્ફ્લ્યુનાસર એવોર્ડ -2024
સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય ના ખૂણે ખૂણા થી આવનાર ઈનફ્લુએન્સર હાજરી આપવા ના છે જેમાં લોકચાહના મેળવેલ કલાકાર જેવા કે પારૂલબેન રાઠવા .તોરલ બેન રાઠવા .વિક્રમભાઈ ચૌહણ મિત્રો સાથે ઉપસ્થીત રહ્યા હતા સાથે અમારી સાથે ઇકવિટાસ ના મિલન ભાઈ વાઘેલા.તેઓ ની સાથે હેમલબેન શાહ કે જેઓ અભીગમ્ય મલ્ટી ટચ તેમજ ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ ના પ્રેસિડેન્ટ મિતાલી બેન શાહ પ્રોફેશનલ મોડલ સાથે અમદાવાદ થી ખાસ નાયબ નિયામક શ્રી કે ટી વાઘેલા તેમજ લોક ગાયક જયેશભાઈ બારોટ સાથે ખાસ આદિવાસી સમાજના હિત માટે હંમેશા અગ્રેસર રહેતા નીલુંબન જોહર સાથે રાજસ્થાન થી ખાસ ભગવતીબેન ભીલ .આત્મીય યુવા સંગઠન ના કિશોરભાઈ ઠાકોર સાથે અમારી સાથે વડોદરા અમદાવાદ સુરત ભાવનગર તેમજ મુંબઈ થી ખાસ પધારેલ પત્રકાર મિત્રો નું પણ ખાસ સન્માન કરવા મં આવેલ હતું
સમગ્ર કાર્યક્રમ ને અનુરૂપ ગુજરાત ના ખૂણે ખૂણે થી સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર મિત્રો ઉપસ્થીત રહ્યા હતા જેઓ ને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ થી સન્માનિત કરવા માં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ માં આવનર મિત્રો ને સચિન ink ટેટૂ ના ડીલર દ્વારા તમામ મિત્રો ને ટેટૂ ફ્રી પડી આપવા માં આવશે જેની કુપન પણ સ્થળ ઉપર જ આપવા માં આવી હતી સમગ્ર કાર્યક્રમ ના આયોજક તેમજ ગુજરાત સિને મીડીયા એવોર્ડ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી અમિત દિનેશભાઈ પટેલ દ્વારા તમામ ફિલ્ડ માં સતત મહેનત કરી નાના માં નાના વ્યક્તિ ને માન સન્માન મળે અને જે ફિલ્ડ માં કાર્ય કરે છે તે ફિલ્ડ માં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશ થકી આ પરિવાર ની લાગણી થાકી સૌ મિત્રો એક પરિવાર બની રહે તેવા ઉદ્દેશ થકી ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર નું 2018 માં જેનું બીજ રોપ્યું હતું તે પરિવાર આજે 4000 થી વધુ મિત્રો નું વટવૃક્ષ બની સન્માન કરી ચૂક્યા છે gcma પરિવાર સાથે જોડાયેલ મિત્રો ના લીધે સકય બન્યું છે
આગમી સમય માં gcma પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસ ના ઉપક્રમે ગર્વ થી ગુજરાતી ગુજરાત ગૌરવ સન્માન 2024 નું આયોજન કરેલ છે
આપ સર્વે નું માન સન્માન
એજ અમારો ઉદ્દેશ