ગુજરાત સિને મડિયા એવોર્ડ 2025 અંતર્ગત તારક મહેતા ના ટીમ ના ટપુસેના માંથી 2 ફેમસ કલાકાર મિત્રો સાથે ઉપસ્થિત રહેશે સાથે જ ગુજરાત ના નામાંકિત કલાકાર મિત્રો હાજરી આપશે
ગુજરાત સીને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત 2018 થી એવૉર્ડ કાર્યક્રમ ની શરૂઆત કરવા માં આવી જે એક નાનકડા છોડ માંથી આજે તમામ મિત્રો ના સહકાર થકી એક વટવૃક્ષ બની ગયું છે ત્યારે આવર્ષે ગુજરાત સિને મોડિયા એવૉર્ડ પરિવાર ટિમ દ્વારા સતત 18મી વખત આ અદભુત ગુજરાત સિને મડિયા એવોર્ડ 2025 નું નાનકડો પ્રચાસ અમારી ટીમ કરી રહી છે
ગુજરાત સીને મીડિયા એવૉર્ડ પરિવાર દ્વારા સતત ઐતિહાસિક સતત 17કાર્યક્રમો ની ભવ્યાતિભવ્ય સફળતા બાદ સતત 18મી વખત સંસ્કારી નગરી વડોદરા ના આંગણે અદભુત આયોજન GCMA ટીમ દ્વારા કરવા માં આવેલ છે
ગુજરાત રાજ્ય ના તમામ અલગ અલગ કાર્યક્ષેત્ર જેમ કે કલાકાર /પત્રકાર /સમાજ સેવક /વિડિયો ક્રીએટર/ શિક્ષણ/મહેંદી/બ્યુટીકયન/ઉધોગ જગત સાથે સંકળાયેલ એવી વ્યક્તિ વિશેષ નું સન્માન કરવા ના હૈતુસર આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ છે વ્યક્તિ વિશેષ મિત્રો ના અનોખા મેળાવડા નું આયોજન માં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન, હરિયાણા બીજા અન્ય રાજ્યો માંથી અનેક મિત્રો ભાગ લેવા માટે આવી રહ્યા છે. એવૉર્ડ કાર્યક્રમ માટે આમંત્રીત દરેકે દરેક મિત્રો ને એવોર્ડ થકી સન્માનિત કરવા સાથે જ તેઓ ને ગુજરાત સીને મીડિયા એવોર્ડ પરિવાર તરફથી સર્ટિફિકેટ આપી તેઓ જે કાર્ય કરે છે તેમાં વધુ સારી રીતે વધુ સુંદર કામગીરી કરવાનું પ્રેરણાબળ મળી રહે તેવા શુભ આશય તેમજ નાનકડો પ્રયાસ ગુજરાત સિને મિડિયા અવોર્ડ પરિવાર ની ટિમ કરી રહી છે
આપણે સૌ જાણીએ છીએ તેમ એવોર્ડ મેળવનાર વ્યક્તિ હર હમેંશ સકારાત્મક ભૂમિકા ભજવે છે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ, સંસ્થા, જૂથ અને દેશ વગેરેને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે સમૃદ્ધ બનાવી શકાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આવા અનેક વિકાસ કાર્યો થયા છે, જેના કારણે લોકશાહીને સમૃદ્ધ કરવાનું કામ થયું છે. જેના કારણે કોઈપણ દેશની એકતા, અખંડિતતા, ધર્મનિરપેક્ષતા. સમાજવાદી ગુણો વાગ્યા છે. જેથી ગૌરવવંતા ગુજરાત વિકાસ માં અમારી ટિમ આવા અનોખા એવોર્ડ કાર્યક્રર્મ થકી પાપા પગલી થકી પગરણ માંડી રહી છે.
રિપોટર અંકિતા પારગી વડોદરા
















